આ બાળકએ ફ્લાઇટ માં બધાને કહ્યું: ” હાય…હેલો છોડો, હરે કૃષ્ણ…હરે કૃષ્ણ” બોલો, જુઓ ક્યુટ video…

આપણે બધા જ જાણીએ છીએ કે નાના બાળકો સોશિયલ મીડિયા તરફ વળ્યા છે. જેના લીધે આંખોના રોગો અને બીજા રોગ પણ જોવા મળી રહ્યા છે. ઘરમાં કોઈ પણ કામ હોય ત્યારે માતા કે પિતા પોતાના બાળકને મોબાઈલ આપી દે છે. બાળક કામમાં આડું ન આવે અને ખલેલ ન પહોંચાડે આવું વિચારીને માતા-પિતા તેને એક જગ્યાએ મોબાઈલ આપીને બેસાડી દે છે.

હાઈ હેલો છોડો અને હરે કૃષ્ણ બોલો

નાના બાળકોને મોબાઈલ નહીં પણ તેને એવી વસ્તુઓ અને કાર્યમાં વ્યસ્ત રાખો કે તેને આગળ જઈને જીવનમાં કામ આવે. નાના બાળકોને સુતી વખતે ભજન-કિર્તન શીખવો, તેઓ નાના હોય ત્યારે તેને કોઈ પણ દેવી-દેવતાઓની સ્ટોરી સંભળાવો તેમાંથી પણ તેને બોધપાઠ મળતા રહેશે.

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નાનું બાળકો લોકોને ફ્લાઈટમાં હરે કૃષ્ણ બોલવાનું કહી રહ્યો છે. એરહોસ્ટેજને પણ તે હાથ જોડીને હરે કૃષ્ણ કહે છે.

આ વીડિયોમાં એક નાનું બાળક લોકો વચ્ચે જઈને કહે છે કે હાઈ હેલો છોડો અને હરે કૃષ્ણ બોલો. આ વીડિયોનો લોકો આનંદ માણી રહ્યા છે અને કોમેનટ્સ પણ કરી રહ્યા છે. આ બાળકનું નામ ભક્ત ભાગવત છે. તે ઈસ્કોનમાં દરરોજ જાય છે અને ભગવાનના ભજન-કિર્તન કરે છે. તે અવાર-નવાર સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચે છે. ક્યારેક ઢોલક બજાવે છે તો ક્યારેક શાસ્ત્રો વિશે પણ લોકો સાથે વાતો કરે છે.

અહીં જુઓ નાના બાળકનો વીડિયો……….

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *