4 બાળકોના પિતા વિધવા મહિલાના પ્રેમમાં પડ્યાં હતાં આ પ્રેમ જ્યારે ગેરકાયદેસર સંબંધો પર પહોંચ્યો ત્યારે પત્ની ચોંકી ગયા હતા આ બાબતે પતિ-પત્ની વચ્ચે દલીલ થઈ હતી પરંતુ પતિ પ્રેમીને છોડી દેવા માટે તૈયાર નહોતો અંતે પતિના ગેરકાયદેસર સંબંધથી કંટાળીને પત્ની શનિવારે.
આ ઘટના પોલીસ સ્ટેશન મીરઝાપુર વિસ્તારની છે એક વ્યક્તિ અહીં પત્ની અને 4 બાળકો સાથે રહે છે કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિનું વિધવા મહિલા સાથે પ્રેમ સંબંધ હતો પતિ એક વાર વિધવા સાથે શારીરિક બંધતો હતો પતિને પોતાની પત્ની કરતાં વધારી તેની પ્રેમિકા સાથે વધારે મજા આવતી હતી ત્યારે પતિ પત્ની ને મૂકીને વધારે વિધવા પ્રેમીક સાથે રહેતો હતો.
વિધવા પ્રેમિકાને પણ તેના પ્રેમી સાથે સંબંધમાં શરીર સુખ અને તેની વર્ષો ની હવાસની ભૂકલહ પાન સંતોષાતી હતી માટે પ્રેમિકા પણ પ્રેમી સાથે રહેવા માંગતી હતી પ્રેમિકા ખબર હતી કે પ્રેમીના લગ્ન થઈ ગયા છે અને તેના પણ 4 બાળકો છે છતાં પણ તે તેની સાથે રહેવા માંગતી હતી.
એકવાર પ્રેમિકા અને પ્રેમી સંબંધમાં લીન હતા અને પત્ની બંને એવી હાલતમાં જોઈએ ગઈ કે પત્ની સાથે પતિના ગેરકાયદેસર સંબંધની જાણ થતાં જ ઘરમાં ઝઘડો થયો હતો પત્ની ઈચ્છતી હતી કે તેનો પતિ વિધવા મહિલાને છોડી દે પરંતુ તે કોઈ પણ કિંમતે તેના માટે તૈયાર નહોતો.
શનિવારે સાંજે બંને વચ્ચે ઝઘડો થયો હતો ત્યારબાદ પત્નીએ નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી પોલીસે લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. ઇન્સ્પેક્ટર ઇન્દ્રકુમારે જણાવ્યું હતું કે ગેરકાયદેસર સંબંધોના વિવાદમાં નદીમાં કૂદીને પત્નીનું મોત નીપજ્યું છે આરોપી પતિ અને મહિલા વિરુદ્ધ એફઆઈઆર નોંધીને ધરપકડ કરવામાં આવી છે.