મને સમાગમ બહુ જ પસંદ છે પણ મારા લગ્ન એવી મહિલા સાથે થયા છે જેને…

સે*ક્સ વર્કર્સ પાસે જનાર પુરુષોની પાસે મોટા ભાગે પોતાના અલગ તર્ક હોય છે. અમુક પોતાની નીરસ વિવાહિત જીવનથી કંટાળીને સે*ક્સ વર્કર્સની પાસે જાય છે. અમુક માટે સે*ક્સ એક નશાની જેમ હોય છે તો અમુક લગ્નજીવનની જટિલતાઓથી બચવા માટે આમ કરે છે. અમુક એવા પણ પુરુષો હોય છે જે વર્ષો સુધી એક જ સે*ક્સ વર્કર્સ પાસે જવાનું પસંદ કરે છે.

સે*ક્સ વર્કર્સની પાસે જનાર પુરુષોની એખ પરમ્પરાગત છબી બહાર આવે છે. પરંતુ તે તેના માટે શું તર્ક આપે છે? ફ્રેડ અને લોરા પાછલા છ વર્ષથી એક બીજાને ઓળખે છે. પરંતુ ફ્રેડ લોરાની સાથે તેની સાથે સમય વિતાવવા અને સે*ક્સ કરવા માટે પૈસા આપે છે. બન્ને વચ્ચે એ વાત પર બહેસ પણ થાય છે કે સે*ક્સ કરવા માટે પૈસા આપવા કેટલું ઠીક છે? નોકરીથી રિટાયર થઈ ચુકેલા ફ્રેડ ઈન્ટરનેટ પર લોકાને મળ્યા હતા.

તે એક બીજા સાથે એટલું હળીમળી ગયા છે કે લોરા કહે છે કે, ‘મને મળવા આવ્યા પહેલા જ ફ્રેડ મારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દે છે.’ ફ્રેડ દૂરના એક ગામમાં રહે છે અને ઘણા વર્ષોથી તેની માતાની દેખરેખ કરી રહ્યા છે. તે કહે છે કે તેને લોકોને મળવાનો વધુ મોકો નથી મળતો. માટે સે*ક્સ માટે પૈસા ચુકવવાનો નિર્ણય કર્યો.

પત્નીને સે*ક્સ કરવું પસંદ નથી

ત્યાં જ રોબર્ટના સે*ક્સ માટે પૈસા અને ખર્ચ કરવાનું કારણ કંઈક અલગ જ છે. ઘણા વર્ષો પહેલા લગ્ન કરી ચુકેલા રોબર્ટ જણાવે છે. ‘મને સે*ક્સ ખૂબ પસંદ છે અને મારા લગ્ન એવી મહિલા સાથે થયા છે જેને સે*ક્સ તો દૂર ગળે મળવું અને ચુંબન પણ પસંદ નથી. જોકે તે ખૂબ સારી જીવન સાથી છે.’

તે કહે છે કે ‘હું આ વિવાહને રાખવા માંગતો હતો. માટે મારી પાસે એક જ રસ્તો હતો કે તેની માટે પૈસા ચુકવવામાં આવે.’ હવે ગ્રાહમનું બહાનું અથવા તર્ક સાંભળો. તે સે*ક્સ માટે ચુકવેલા પૈસાને વિવાહને બચાવવાની રીત માને છે તે વિચારે છે કે આ સંબંધની જટિલતાથી બચવાનો એક રસ્તો હોઈ શકે છે.

ગ્રાહમે કહ્યું કે તે આ એવા સંબંધોની જેમ નથી, ‘તે હકીકતે રોમેન્ટિક છે અને આ એવું છે જાણે અમુક જ મિનિટોમાં એક સંબંધને જીવી રહ્યા હોવ.’ આવા જ એક વ્યક્તિ છે સાઈમન. શરમાળ સ્વભાવના સાઈમન માટે મહિલાઓને મળવું હંમેશા માટે મુશ્કેલ કામ રહ્યું છે.

સાઈમન કહે છે, ‘મને સે*ક્સની તીવ્ર ઈચ્છા થાય છે. પરંતુ એવું હું ફક્ત આનંદ માટે નથી કરી રહ્યો પરંતુ જ્યારે હું અમુક સમય મહિલાઓ સાથે ન વિતાવું તો શારીરિક રૂપથી ખૂબ અજીબ મહેસુસ કરું છું.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *