બિપરજોય વાવાઝોડું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. ત્યારે ગુજરાતના હવામાન વિભાગે વાવાઝોડાની સમગ્ર રાજ્યમાં અસર થશે તેવું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, હજુ સુધી વાવાઝોડાના ટ્રેક મામલે અસમંજસતા છે. અરબી સમુદ્રમાં વાવાઝોડું ઘાતક બની રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ વાવાઝોડાની સમગ્ર ગુજરાત પર અસર થશે. વાવાઝોડાની અસર વચ્ચે રાજ્યમાં વરસાદ પડી શકે છે.
હાલ માં જ એક વિડિઓ વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળે છે કે વાવાઝોડા પવન ના કારણે એક ગામ માં ઘણું નુકશાન થયું છે. લોકો ના મકાન પડી ગયા છે, તો રસ્તા પર ઝાડવાંઓ ધરાશાયી થઇ ગયા છે. જેના કારણે લોકો ને મુશ્કેલીઓનો ઘણો સામનો કરવો પડે છે.
જુઓ વિડિઓ…
જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]