અતિ વિનાશક બિપોરજોય વાવાઝોડાથી કચ્છમાં ભારે તારાજી સર્જાઈ હોવાના સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. આ વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નદી-નાળા છલકાઈ ઊઠ્યાં છે.
કેટલાક વિસ્તારોમાં અનરાધાર વરસાદ નોંધાયો છે. જેના કારણે લોકો તોબા પોકારી ઉઠ્યા છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર આ વિડિઓ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વિડિઓ માં તમે જોઈ શકો છો
ભારે પવન ના કારણે લોકો થાંભલા ને પાંગળી ને ઉભા છે. જે ટી તે પવન માં ઉડી ના જાય. પરંતુ અતિ ભારે પવન ના કારણે થાંભલો પણ ઉડીગયો અને તેની સાથે લોકો પણ હવા માં ફેંકાઈ ગયા. આ વિડિઓ ઘણા લોકો દ્વારા શેર કરવા માં આવ્યો છે અને કેટલા લોકો એ રમુજી કોમેન્ટ પણ કરી છે.
જુઓ વિડિઓ
View this post on Instagram
જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોએ બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]