વાવાજોડા માં હાથી પણ ઉડ્યો હવામાં, જુઓ વિડિઓ…

આ બીપારજોય વાવાજોડું ગુજરાતમાં દ્વારકા, કચ્છ જેવા અનેક વિસ્તારો માં તેની ખુબ મોટી અસર જોવા મળી છે. આ વાવાજોડા ને લઈને લોકો માં ઘણો ડર જોવા મળ્યો છે. અને થોડું ઘણું નુકશાન પણ જોવા મળ્યું છે. એવા માં એક એવો વિડિઓ સામે આવ્યો છે જેમાં વાવાજોડાના પવન માં એક હાથી ગોળગોળ ફરતો જોવા મળી રહ્યો છે.

વાવાજોડા માં, વરસાદ માં તમે ઘણા લોકો ને કે વસ્તુ ને ઉડતા કે તણાતા જોયા હશે. પરંતુ હાથી ઉડતા નહિ જોયો હોઈ. આ વિડિઓ માં તમે જોઈ શકો ચો કે વાવાજોડાના પવન માં એક ભરી ભરખમ હાથી પવન ના વેગ ની સાથે ઉપર ઉડી રહ્યો છે. ઘણા લોકો ની ખુબ આ વિડિઓ માં ખુબ ફની કોમેન્ટ આવી છે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *