વરરાજા સહીત ઘોડાને લોકોએ ઉચ્ચો કર્યો અને પછી કર્યું એવું કે તમે જોતા રહી જશો…જુઓ વિડીયો

સોશિયલ મીડિયા એક એવું મનોરંજનનું માધ્યમ બની ગયું છે જ્યાં અવારનવાર અનેક એવા વિડીયો સામે આવતા હોય છે જેને જોઈને ક્યારેક આપણને હસવું આવી જતું હોય છે તો ક્યારેક વિચારવ મજબુર થતા હોઈએ છીએ.

ઘણી વાર અજીબો ગરીબ વિડિઓ જોવા મળે છે થોડા સમય પેહલા એક વિડિઓ વાયરલ થયો હતો જેમાં વરરાજા ને લઇ ને ઘોડો ભાગી જય છે ક્યારેક એવા વિડિઓ પણ સામે આવતા હોય છે જેમાં ઘોડા નો અદભુત ડાન્સ જોવા મળી રહે છે એવામાં હાલ લગ્ન સાથે જોડાયેલ એક અનોખો વિડીયો સામે આવ્યો છે જેને જોયા પછી તમને પણ ઘડીક વિચાર થવા લાગશે કે આવું તો શું કામ થયું હશે?

મિત્રો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે જે લોકોને પણ ખુબ જ પસંદ આવતા હોય છે. એવામાં હાલના સમયમાં ઘણા લગ્ન સાથે જોડાયેલ અનેક વિડીયો સામે આવી રહ્યા છે, તેવો જ આ વિડીયો પણ સામે આવ્યો છે જેમાં લગ્નના વરઘોડામાં એવું થાય છે જેને જોઇને લોકો ભારે આશ્ચર્યમાં મુકાયું છે.

વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે દુલ્હનના ઘર વરઘોડો જવા માટે પૂરી રીતે તૈયાર હતો લોકો પણ બધા આવી ગયા હતા અને વરરાજો પણ ઘોડા પર બેઠી ગયો હતો પણ એવામાં અચાનક જ એવું થાય છે કે જોઇને લોકો ભારે આશ્ચયમાં મુકાયા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે જયારે વરરાજો ઘોડા પર બેઠેલો હોય છે ત્યારે અચાનક જ દસથી બાર લોકો આવીને વરરાજાને ઘોડા સહિત ઉચો કરી લે છે અને ગોળ ફેરવા લાગે છે.

આ વિડીયો જોઈને લોકોના મનમાં એક જ પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે આવું તો શું કામ કર્યું હશે? તો જણાવી દઈએ કે જોતા તો એવું લાગી રહ્યું છે કે આ એક પ્રકારની રસમનો ભાગ છે. જણાવી દઈએ કે આ વિડીયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે, જણાવી દઈએ કે આ વિડીયો ઇનસ્ટાગ્રામ પર @honey._.event_official નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેને લોકો પણ ખુબ જોઈ રહ્યા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયાવેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *