તમે ગીર નેશનલ પાર્ક વિશે તો સાંભળ્યું જ હશે. ગુજરાતનું ગૌરવ જ્યાં વિશ્વભરના સિંહ અને દીપડા અને પ્રાણીઓ મોજૂદ છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની ઘણી વિશેષતાઓ છે. તેથી જ આમિર ખાન અને કિરણ રાવે તેમની લગ્નની વર્ષગાંઠ ગીર નેશનલ પાર્કમાં વિતાવી. અહીં તેણે ત્રણ દિવસની વાઈલ્ડલાઈફ સફારી કરી અને પ્રકૃતિની વચ્ચે કેટલીક મનોહર પળો વિતાવી.
જો કે ભારતમાં ઘણી સુંદર જગ્યાઓ છે, પરંતુ આજે અમે તમને ગીર નેશનલ પાર્ક વિશે કેટલીક માહિતી આપવા જઈ રહ્યા છીએ. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં આવેલું છે અને એશિયાના પ્રખ્યાત સિંહોનું ઘર છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન વિશ્વના એવા કેટલાક રાષ્ટ્રીય ઉદ્યાનોમાંનું એક છે જ્યાં વન્યજીવ સંરક્ષણ ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે.
ગીર ના જંગલ માં આવેલા નેશનલ પાર્ક માં બુકિંગ થયા બાદ ત્યાં સિંહ ની મુલાકાતે લઇ જાય છે ક્યારેક સિંહ જોવા મળે છે તો ક્યારેક નહિ પરંતુ અહીંયા એક અલગ જ નજારો જોવા મળ્યો છે જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય ના સાધુ સ્વામીજી મહારાજ જંગલ માં 3 સિંહ સાથે જોવા મળી રહ્યા છે નજારો જોતા એવું લાગે છે કે સિંહ એમની આજ્ઞા થી અલગ આગળ ચાલી રહ્યા છે
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”Vipul Patel” નામના યુ-ટ્યુબ ચેનલ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં ગામ માં સિંહ જોવા મળે છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]