સોતન-સોતન વચ્ચે એવો ઝગડો થયો કે વિડિયો જોઈ ને લોકો તેનું હસવું રોકી શકતા નથી, જુઓ વાયરલ વિડિયો…

સોશિયલ મીડિયા પર તમે અનેક નવા નવા ટ્રેન્ડિંગ વિડિઓ જોતા જ હશો. લોકો પોતા વ્યૂ વધારવા માટે રોજ નવા નવા વિડિઓ બનાવી ને યુ ટ્યૂબ જેવા પ્લેટફોર્મ પર પોસ્ટ કરે છે. કેટલાક લોકો પોતાના રોજિંદા જીવન ની દિનચર્યા ના પણ નાના-નાના વ્લોગ બનાવી ને પોસ્ટ કરતા હોઈ છે.

આજે એક એવો જ વિડિઓ સામે આવ્યો છે જેમાં જોવા મળે છે કે પતિ ને બે પત્નીઓ છે અને બંને માટે ગિફ્ટ લાવે છે અને આ વાત બીજી પત્ની ના ગમ્યું એટલે તે તેની સોતન સાથે બાંધવા જાઈ છે અને બને બોલાચાલી માંથી મારપીટ સુધી પોહચી જાઈ છે આમ તેનો પતિ તેને છૂટા પાડવા જાઈ છે તો તેને પણ કહે છે તેમે વચ્ચે ના આવો.

આમ તે તેના પતિ ને પણ મારે છે અને ગામ ના એક વૃદ્ધ તેને છૂટા પાડવા આવે છે તો તેને પણ એવો માર મારે છે કે તે તેની ભાન ભૂલી જાઈ છે. આમ આ વિડિયો ખૂબજ ધૂમ મચાવી રહ્યો છે. આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અને ઘણા વ્યૂઅર્સ ની કોમેન્ટ અને લાઈક આવી છે.

જુઓ વાયરલ વિડિયો…

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ” Comedy Plus with Neetuarya ” નામના youtube એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં મહિલાઓ એ બધા ધ્યાન કેન્દ્રિત કર્યું છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા
વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *