આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે. આવોજ એક કિસ્સો સામે આવ્યો છે.
પત્ની તરફથી મળેલા દ-ગાનો બદલો એક પતિએ કંઈક એવી રીતે લીધો જેની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. જેમા પતિએ સોશિયલ મીડિયા મારફતે પોતાની પત્નીના અન્ય 16 પુરુષો સાથેના અનૈતિક સબંધની પોલ ખોલી નાંખી છે.
પતિને છેલ્લા કેટલાક દિવસથી પોતાની પત્નીના વર્તનમાં પરિવર્તન આવ્યું હોય તેવું લાગતું હતુ. તેની પત્ની પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરીને તેની સાથે શારીરિક સબંધ બાંધવાનો પણ ઈન્કાર કરવા લાગી હતી. જેના કારણે પતિની આશંકા વધુ પ્રબળ બની હતી. આ દરમિયાન અચાનક એક દિવસ પતિના હાથમાં પોતાની પત્નીને મોબાઈલ ફોન આવી ગયો, જેને જોઈને તે દંગ થઈ ગયો.
પોતાની પત્ની ના વ્હોટ્સએપ ચેટથી પતિને જાણ થઈ કે, તેની પત્નીના અન્ય 16 પુરુષો સાથે સમાગમ સબંધો છે. પત્નીના ફોનમાં બિભિત્સ ચૈટ અને કપડાં વગર ના ફોટો જોઈને પતિને ઘણું દુ:ખ થયું. થોડા દિવસો પહેલા તે કામ અર્થે બહાર ગયો હતો. આ દરમિયાન તેની પત્નીએ પોતાના એક પ્રેમી સાથે 3 દિવસ વીતાવ્યા હતા. આ સમગ્ર પ્રકરણ સામે આવ્યા બાદ પતિએ પોતાની પત્નીને બરાબરનો પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતુ. જે બાદ પતિ પોતાની વ્યથાની કહાની લઈને એક પબ્લિકેશન હાઉસ ગયો હતો. અહીં તેણે પોતાની તમામ વ્યથા ઠાલવી અને તેને વિગતવાર છાપવા માટે જણાવ્યું હતું.
પતિએ પબ્લિકેશનને જણાવ્યું કે, તેની પત્નીના 16 પ્રેમી સાથે ચેટ જોઈને મને ભારે આ-ઘાત લાગ્યો. જેમાં કેટલીક ચૈટ તો હિડન ફિચર્સમાં રાખી હતી. પત્નીને મારી સાથે સમાગમ માણવામાં જરા પણ રસ નથી રહ્યો. તે કોઈને કોઈ બહાના હેઠળ મારી સાથે સબંધ બાંધવાનો ઈન્કાર કરી રહી હતી. જ્યારે તે પોતાના પ્રેમી સાથે ઘણી ખુશ હતી.
પતિના હાથે પોતે રંગેહાથ ઝ-ડપા-ઈ ગઈ છે અને પબ્લિકેશન સુધી વાત પહોંચી ગઈ હોવાની જાણ થતા ભારે હોબાળો મચાવ્યો અને પોતાનો પક્ષ રાખવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો. જો કે પત્નીની બેવફાઈથી દુ:ખી પતિએ પોતાની પત્નીએ તેના 16 પ્રેમીની સાથે કરેલ સોશિયલ મીડિયા ચેટ લીક કરી દીધા.મકોમોએ જણાવ્યું કે, પોતાના 4 વર્ષના લગ્નમાં મે મારી પત્નીના તમામ સપનાઓ પૂરા કર્યા છે. તેણે જે માંગ્યુ તે તમામ આપ્યું, પરંતુ તેણે બદલામાં મારી સાથે વિશ્વા-સઘા-ત કર્યો. આ સમગ્ર કિસ્સો ઓનલાઈન થયા બાદ પતિની પત્નીની સાથે તેના પ્રેમીની પણ મુશ્કેલીઓ વધી છે.