સે*ક્સ એક એવું એક્ટ છે જેમાં બંને પાર્ટનર્સ સંપૂર્ણ રીતે ઇન્વોલ્વ હોય. પુરુષો સામે મોટાભાગે એ સમસ્યા ઉભી હોય છે કે પોતાની ફીમેલ પાર્ટનરને કઇ રીતે ઓર્ગેઝમ ફીલ કરાવે, ફોર પ્લેમાં કયા એક્ટ ઇંક્લૂડ કરે જેથી ફીમેલ પાર્ટનર ઉત્તેજના મહેસૂસ કરે….
બ્રીધીંગ રિધમ : થોડુ વિચિત્ર લાગશે પરંતુ આ હકીકત છે કે ફક્ત સારી કિસ માટે જ નહી પરંતુ સારા ફોરપ્લે માટે પણ તમારા શ્વાસને રિધમિક બનાવતા આવડવું જોઇએ. જે રિતે તમે કિસ કરતી વખતે તે વાતનું ધ્યાન રાખો છે કે પાર્ટનરને શ્વાસ લેવામાં તકલીફ ન થાય, તેવી જ રીતે તમારે તે વાતનું પણ ધ્યાન રાખવુ જોઇએ કે પાર્ટનરને ઉત્તેજીત કરવામાં શ્વાસ કેવી રીતે કામ કરે છે.
શ્વાસથી વધશે ઉત્તેજના : સ્મૂચ અને લિપ કિસ બાદ આગળ વધો, નેક તમારો નેક્સ્ટ ફોકસ એરિયા હશે તો તમારા પાર્ટનરને મૂડમાં આવતા વધુ સમય નહી લાગે અને તે પણ તમારી સાથે સંપૂર્ણપણે ઇન્વોલ્વ થઇ જશે. નેકની આસપાસ કિસ કરતી વખતે લૉન્ગ સક બાદ તે પ્લેસ પર તમારા ગરમ શ્વાસને રિલિઝ કરતાં આગળ વધો.
ઓ’રલ સે*ક્સ : મહિલાઓને મૂડમાં લાવવા માટે અને એક્ટમાં તેમની ભાગીદારી સુનિશ્વિત કરવા માટે ઓ’રલ સે*ક્સ ઉમદા રોલ પ્લે કરે છે. તમે ક્લિટોરિસ પર પોતાની ટંગથી લાઇટ રબ કરવાનું શરૂ કરશો તો તમારા પાર્ટનરને ઓર્ગેઝમ સુધી પહોંચવામાં વાર નહી લાગે.
પોઇન્ટ ટુ પોઇન્ટ : ક્લિટોરિસ જી-પોઇન્ટ હોય છે, તે ખૂબ જ સંવેદનશીલ અને ઉંડે સુધી સેંસેશન ફેલાવવામાં કામ કરે છે. ટંગ પોઇન્ટથી ક્લિટોરિસ પોઇન્ટને લાઇટલી રબ કરવા પર ફિમેલ તીવ્ર ઉત્તેજના અનુભવે છે.
ઇન્ટરકોર્સનો યોગ્ય સમય : વજાઇનલ સ્ટિમ્યૂલેશનથી મહિલાઓ પૂરી રીતે મદહોશ થઇ જાય છે. આ સ્થિતિમાં તેમને ઓર્ગેઝમ ફીલ કરાવામાં મદદ મળે છે. ઇન્ટરકોર્સ માટે આ જ યોગ્ય સમય માનવામાં આવે છે કે કારણ કે આ સ્થિતિમાં કપલ ઇન્ટરકોર્સને વધુ સારી રીતે એન્જોય કરી શકે છે.