છોકરા અથવા છોકરીની ઉંમર વધવાની સાથે તેમની શારીરિક જરૂરિયાતો પણ વધવા લાગે છે. અથવા એમ કહી શકાય કે એક ઉંમર પછી તેમને સેક્સની જરૂરિયાત શરૂ થાય છે. પરંતુ આજનાં કેટલાક યુવાનો સમય પહેલા જ સેક્સ કરે છે. આવી સ્થિતિમાં, તમારે જાણવાની જરૂર છે કે તમારે પ્રથમ વખત કઈ ઉંમરે સંભોગ કરવો જોઈએ. સંભોગ માટે યોગ્ય ઉંમર અંગે સમયાંતરે સંશોધન કરવામાં આવ્યાં છે.
શારીરિક સંબંધ બનાવવા માટે યોગ્ય ઉંમર:
ઘણા લોકો માને છે કે 24 કે 25 વર્ષ સેક્સ માટે યોગ્ય ઉંમર છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં પહેલીવાર, સેક્સ માણવાની સરેરાંશ ઉંમર ઓછી થઈ છે. જો કે, આ આંકડાઓ વિવિધ દેશોની જીવનશૈલીને પણ અસર કરે છે.
બ્રિટનમાં પ્રથમ વખત, સેક્સની ઉંમર 25 વર્ષથી ઘટીને 16 થી 17 વર્ષની થઈ ગઈ છે. જે મોટો તફાવત માનવામાં આવે છે. આ સંશોધન મુજબ, આજનાં કિશોરોએ 15 વર્ષની ઉંમરે સેક્સ કર્યું છે. આ વિષયની ગંભીર બાબત એ છે કે કિશોરો પ્રથમ વખત સેક્સ કોન્ડોમ પહેર્યા વિના જ કરે છે.
આપને જણાવી દઇએ કે, કોન્ડોમ પહેર્યા વિના પહેલીવાર સેક્સ કરવાના કારણે તેમને અનેક પ્રકારના જાતીય રોગો થઈ શકે છે. ભારતમાં પહેલી વાર સેક્સ કરવા માટે યોગ્ય ઉંમરમાં મોટો તફાવત જોવા મળ્યો છે. જો કે અહીં બ્રિટનમાં આવું કોઈ સંશોધન નથી. ભારતમાં પહેલીવાર સેક્સ માણનારાઓની સરેરાશ ઉંમર 25 થી 27 વર્ષ હતી, પરંતુ હવે તે ઘટીને 22 થી 23 વર્ષ થઈ ગઈ છે.