માં મોગલ નો મહિમા અપરંપાર રહ્યો છે. આ ઉપરાંત માં મોગલ એ લાખો ભક્તોને પરચા બતાવ્યા છે. ત્યારે આજે આપણે એક એવા પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છે. જેમાં એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે મા મોગલના ધામે આવી પહોંચ્યો છે. કહેવાય છે કે, લોકો પણ માં મોગલ પર વિશ્વાસ રાખીને મા મોગલ ની માનતા કરતા હોય છે. ત્યારે એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે 21000 રૂપિયા લઈને માં મોગલ ધામે કબરાઉ આવી પહોંચ્યો છે.
આ યુવક નું નામ વિપુલ છે. તે ગોંડલ પાસે ગુંદાળા ગામ નો વતની છે. તે માતાજી ના ચરણોમાં 21000 રૂપિયા ભેટ રૂપે અર્પણ કરવા માટે આવ્યા હતા. તેને શરીર માં દુખાવો થતો હતો જે કોઈ સર્જન થી કે ડોક્ટર થી સારો થાય એમ ન હતો. તયારે તેને માતા ને મનોમન પ્રાર્થના કરી કે 12 કલાક માં તેનો દુખાવો સારો થઇ જશે તો મોગલધામ માં માતાજી ને 21000 રૂપિયા પ્રસાદી રૂપે અર્પણ કરશે.
અને માતાજીએ તેની પ્રાર્થના સ્વીકારી ને તેનો દુખાવો સારો કર્યો અને તે માતાજીના ધામ માં આવ્યો. કાબરાઉ ધામ માં સાક્ષાત મણિધર બાપુ બિરાજમાન છે. ત્યારે યુવક એ 21000 રૂપિયા બાપુના હાથમાં આપ્યા. મણિધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા અને એકવીસ હાજર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને આપતા કહ્યું કે આ પૈસા તું તારી દીકરી ને આપી દેજે. મા મોગલ રાજી થશે. આ કોઈ ચમત્કાર નથી, પરંતુ તમે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ તમને ફળયો છે. તેથી બધા ભક્તોને માં મોગલ પ્રત્યે વિશ્વાસ બંધાઈ જાય છે. માં મોગલ પર શ્રદ્ધા રાખીને મા મોગલ ની માનતા માને છે.
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”Dhanbai Maa Official(MogalDham kabrau)” નામના યૂટ્યૂબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં ભગુડા માં ના મંદિર ના પરચા એ બધા મોહી લીધા છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]