ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રખડતા આખલાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. અમુક વખતે તમે ઘણા એવા લોકોને જોયા હશે જેવો શાંતિથી પહેલા પ્રાણીઓની સડી કરતા હોય છે,પરંતુ આવા લોકોને અમુક વખત જ પ્રાણીઓની સળી કરવી ખૂબ જ ભારે પડી જતી હોય છે. જ્યારે આ આણંદ જિલ્લાના આંકડાઓમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. અહીં રસ્તા પર શાંતિથી ઉભેલા આખલાની સળી કરવી એક વૃદ્ધ વ્યક્તિના ભારે પડી જાય છે.
આંખલાની સળી કરીને આંખલાની સામે રોડ ઉપર સૂઈ જાય છે. આ દરમિયાન આખલાને ખૂબ જ ગુસ્સો આવે છે, અને તે રસ્તા પર છું. તેના વૃદ્ધ વ્યક્તિને ખૂનદી નાખે છે.આ હાથમાં ચાવી બેગાની ઘટનાનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. અને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે. સદ્નસીબે વૃદ્ધ વ્યક્તિને આ ઘટનામાં ગંભીર ઇજા પહોંચી નથી.
મિત્રો ગુજરાત રાજ્યમાં રખડતા ટોરનો ત્રાસ આટલો વધી રહ્યો છે, કે રસ્તા ઉપર લોકો આખલાને જોઈને તેનાથી 100 ફૂટ દૂર ચાલતા હોય છે. પરંતુ આણંદમાં એક વૃદ્ધ વ્યક્તિ રસ્તા ઉપર શાંતિથી ઊભેલા આંકલાની કરે છે.સૌપ્રથમ વૃદ્ધ વ્યક્તિ આખલાના માથા સામે પોતાનું માથું અથડાવવાનો પ્રયાસ કરે છે. ત્યાર પછી શાંતિથી ઉગેલા આખલાની સામે સુઈ જાય છે. આ દરમિયાન આખલો વૃત વ્યક્તિ ઉપર પ્રહાર કરી દે છે.
આંખનો રોજ વ્યક્તિને મન ફાવે તેવું ખોદી નાખે છે. ત્યાર પછી તો વૃદ્ધ વ્યક્તિને ત્યાંથી ઉભી પુછડીએ ભાગવું પડે છે. સર નસીબે વૃદ્ધ વ્યક્તિ ત્યાંથી દૂર થઈ ગયા આ કારણોસર તેનો જીવ બચી ગયો છે.આ સમગ્ર દ્રશ્યો દુર ઉભેલા એક વ્યક્તિએ પોતાના મોબાઈલના કેમેરામાં એડ કરી લીધી છે. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
આણંદમાં આખલા સામે સૂઈ ગયો શખ્સ, પછી ગુસ્સે ભરાયેલા સાંઢે શિખવાડ્યો સબક#anand #vtvgujarati #gujarat pic.twitter.com/W6Lrd8YqPv
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 17, 2023
વાયરલ થઈ રહેલા વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. રખડતા આખલાની ત્રાસની એક ઘટના બનાસકાંઠાના ધાનેરમાં પણ બની હતી. અહીં જાહેરમાં બે આંખ લાઓ સામસામે આવતા બંને વચ્ચે પ્રેમ કર્યો છે.એવું હતું અને બંને મળીને એક પાણીપુરીની લારીને ઊંધી વાળી દીધી હતી. જેના કારણે પાણીપુરીની લારી ચલાવતા વ્યક્તિને પણ સારું એવું નુકસાન ફુવો પડ્યું હતું. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]