સમુદ્રમાં સર્જાયું ભયાનક વાવાઝોડું, જાણો શું થશે…

એક તરફ દેશમાં ચોમાસું શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી છે. ચોમાસું અરબ સાગર સુધી પહોંચી ચૂક્યું છે અને બીજી તરફ અરબ સાગરમાં વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. અરબ સાગરમાં આવનારા દિવસોમાં વાવાઝોડું સર્જાઈ છે. રાજ્યમાં બિપરજોય (Biporjoy) ચક્રવાતી વાવાઝોડું આવવાનું છે. એને કારણે અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબ સાગરમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યું છે, જેના કારણે આગામી બે દિવસમાં એ ચક્રવાતમાં ફેરવાઈ જશે. આ ચક્રવાતની ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ અસર જોવા મળશે.

દક્ષિણ અરબ સાગરમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. હવે એ ડિપ્રેશન બનીને આગળ વધશે. આગામી સમયમાં વાવાઝોડું બન્યા બાદ એ કઈ દિશામાં આગળ વધશે એ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. અરબ સાગરમાં બનેલી સિસ્ટમની અસર કેરળમાં પહોંચનારા ચોમાસા પર પણ પડી રહી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક દ્વારા જણાવવામાં આવ્યું છે.

જુઓ વિડિઓ

જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો યૂટ્યૂબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોએ બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *