સમાગમ શક્તિ વધારવા પુરુષો આજ થી જ ચાલુ કરી દો આ વસ્તુ નું સેવન, ઘોડા જેટલી આવી જશે શક્તિ..

અત્યારે જેમ જેમ માણસોની ઉંમર વધતી જાય છે. તેમ તેમ આ તેમનામાં સમાગમની કરવાની ઈચ્છા પણ ઓછી થતી હોય છે. અને જેની અસર એ તેના અગંત લગ્નજીવન પર પણ એ જોવા મળે છે.તાજેતરમાં જ થયેલા એક સર્વે અનુસાર એવું જાણવા મળ્યું છે કે મેથીનું સેવન કરવાથી પુરુષોની કામેચ્છામાં વધારો થાય છે. તેથી મેથી લગ્નજીવન માટે ઘણી જ ફાયદાકારક સાબિત થાય છે. જે પુરુષોની અંદર સેક્સ્યુઅલ પ્રોબ્લેમ જોવા મળે છે તેઓએ પોતાના ડાયટમાં મેથીનું સેવન કરવું જોઈએ. ભારતીય રસોઈઘરમાં મેથીનો ઘણી જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે.

પણ જો કે આ ઘણીવાર આ પુરૂષોને આ કારણે એક શરમ એ મહેસૂસ થતી હોય છે. પરંતુ આં જો તમારી સાથે પણ કઈ એવું એ થાય છે. તો તમારે તેમાં કોઈ ચિંતા એ કરવાની વાત નથી. કેમ કે આ એવી ટિપ્સ છે કે જેનાથી તમને ઘણો ફાયદો મળશે.

મેથીનો પ્રયોગ માત્ર સેક્સ લાઈફને સ્ટ્રોંગ બનાવવા માટે જ નહીં પરંતુ વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. મેથી દાણાને તમારા વાળમાં લગાવવાથી તમારા વાળનો ગ્રોથ સારો થાય છે. આ ઉપરાંત તમારા વાળ મજબૂત પણ બને છે.મેથીના દાણા એ ગરમ હોય છે માટે તેનો આ લિમિટેડ રૂપમાં જ તમારે તેનું સેવન કરવું જોઈએ. કારણ કે આ મેથીનો જો વધારે માત્રામાં સેવન કરવાથી તમને એકદમ નુક્શાન એ થઈ શકે છે.બીજા કેટલા એવા ઘરેલુ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છે જેનાથી પુરુષોના શરીરમાં સમાગમ કરવાની ઇચ્છામાં વધારો થઈ શકે છે.

મોટાભાગે સરસવનો ઉપયોગ વાળમાં તેલ તરીકે થતો હોય છે પરંતુ સરસવ ન માત્ર શરીર અને મનને સ્વસ્થ કરે છે પરંતુ તેને સેક્શુઅલ ગ્લેન્ડ્સ માટે ફાયદાકારક માનવામાં આવે છે.આદુ.આદુમાં મળી આવતા ઔષધી તત્વો સેક્સ્યુઅલ લાઈફને આનંદ બનાવે છે. આદુ માત્ર ચા કે શાકભાજીનો સ્વાદ જ નથી વધારતું પણ સેક્સ્યુઅલ લાઈફને પણ વધુ ઉત્સાહજનક બનાવે છે.ડાર્ક ચોકલેટ.મોટાભાગે દરેક લોકો ને ડાર્ક ચોકલેટ ખૂબ ભાવતી હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે તેનો એક સારો ઉપયોગ સેક્સ્યુઅલ લાઈફને વધુ શક્તિશાળી બનાવવા માટે પણ થાય છે. ચોકલેટ ની અંદર રહેલા ખાસ પ્રકારના તત્વો મગજ માં હોર્મોન્સનું પ્રમાણ વધારે છે. તેનાથી વ્યક્તિમાં શાંતિ અને આનંદની ભાવના પેદા થાય છે

મોટાભાગે લસણ ડુંગળી નો ઉપયોગ રસોઈ ની અંદર સ્વાદિષ્ટ વાનગી બનાવવા માટે થતો હોય છે. પરંતુ લસણ અને ડુંગરી તમારી સેક્સ્યુઅલ લાઈફ ની મજા પણ વધારી શકે છે. દરેક લોકોએ દિવસ દરમિયાન બેથી ત્રણ કળી લસણ અને એકાદ ડુંગળીનું સેવન કરવું જોઈએ.ગાજર.ગાજર ની અંદર પણ એવા પૌષ્ટિક તત્વો મળી આવે છે જેના કારણે સેક્સ્યુઅલ શક્તિ ડબલ થઈ જતી હોય છે. પ્રાચીનસમયમાં ગાજરનો ઉપયોગ પુરુષોની ફર્ટિલિટી કેપિસિટી વધારવા માટે થતો હતો. તેનાથી સ્નાયુતંત્ર પણ મજબૂત થાય છે.

આપણે તો જાણીએ છીએ કે ચણાના સેવન કરવાથી શરીરની અંદર ઘોડા જેવી શક્તિ આવે છે. આ માટે દરેક લોકોએ એક અઠવાડિયાની અંદર ચણાનું સેવન કરવું જોઈએ.પીપળો.તમે જણાવી દઈએ કે પીપળાના ફળોનો ઉપયોગ નપુસકતા ની બીમારી દૂર કરવામાં થતો હોય છે. પીપળના ફળ અને પીપળના કુમળા મૂળને બરાબર પ્રમાણમાં લઈને ચટણી બનાવી લો. તેનો ઉપયોગ કરવાથી શક્તિમાં વધારો થશે.ત્રિફળા.ત્રિફળા દ્વારા પણ શરીરમાં હોર્મોન્સ વધારે શકાય છે. જેનાથી તમારી સેક્સ્યુઅલ શક્તિ મજબૂત બને છે. ત્રિફળાના ચૂર્ણને મોટી કિસમિસ સાથે લેવા લો અને તેની ઉપર ઠંડુ પાણી પીવો. આ ચૂર્ણ પેટના બધા પ્રકારના રોગ દૂર કરીને શરીરને મજબૂતી પ્રદાન કરે છે.

દાડમ ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. પરંતુ આપણે તેના છોતરાને ફેંકી દેતા હોય છે. તેની જગ્યાએ દાડમના છોતરાને સૂકવીને પીસી લો. ત્યારબાદ દરરોજ સવાર અને સાંજે એક ચમચી આ ચૂર્ણને ખાવ.ભિંડા.આમ તો દરેક લોકો ભીંડાનુ સેવન કરતા હોય છે. જો તમે ભીંડાની સબ્જી નું સેવન નથી કરતા તો કાલથી ચાલુ કરી દેજો. કારણકે ભીંડામાં રહેલા ધાતુઓ સેક્સ્યુઅલ લાઇફ માટે ખૂબ જરૂરી છે.ઘી અને અડદની દાળ.શરીર માટે ઘી ખૂબ જ જરૂરી છે એમાં પણ જો ઘી ની સાથે અડદની દાળને પીસીને તેની અંદર દૂધ ભેળવીને તેની ખીર બનાવો. ત્યારબાદ તેમાં ખાંડ ભેળવી તેને ખાવ. આનાથી પણ સેક્સ્યુઅલ શક્તિમાં વધારો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *