ભારતમાં વધુમાં વધુ લોકો સામાન્ય વર્ગના છે તેઓ પોતાની જિંદગી એક સામાન્ય રીતે પસાર કરે છે અને નોકરી ધંધો કરીને પોતાનું ઘર ચલાવે છે.જોકે બીજી બાજુ અમુક એવા માતા પિતા હોય છે કે જે પોતાની દીકરીઓને સે-ક્સ વર્કર તરીકે કામ કરાવતા હોય છે તો કેટલીક છોકરીઓ મજબૂરીમાં આ કામ કરતી હોય છે અને આ કામ અમુક લોકો ગેરકાયદેસર રીતે ચલાવે છે.
થરાદમાં એક સે-ક્સ વર્કર તરીકે કામ કરતી હતી અને જેનાથી પોતાનું ઘર ચાલતું હતું આ યુવતી તેના ગ્રાહકો સાથે સે-ક્સ કરાવતી હતી.આ યુવતી સાથે એક યુવક રોજ સે-ક્સ માણવા આવતો હતો આ યુવક રોજ આવતા તેને આ યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો.આ યુવકે તેના માતા પિતાને આ યુવક આ યુવતી સાથે લગ્ન કરવાનું કહ્યું હતું.
આ યુવક રોજ આવતો હતો જેનાથી આ યુવતીને પણ તેની સાથે પ્રેમ થઈ ગયો હતો.તેના માતા પિતા આ યુવતીને પરણાવવા માંગતા ન હતા કારણ કે આ યુવતીને પરણાવવાથી તેમની જે આવક આવે છે તે બંધ થઈ શકે છે પરંતુ આ યુવતીને યુવક સાથે પ્રેમ સાથે પ્રેમ થઈ જતાં આ બંને કોર્ટ મેરેજ કરી લીધા અને થોડા જ દિવસો આ બંને એ સમાજની પરવા કર્યા વિના લગ્ન કરી લીધા હતા.
આ બંને એ લગ્ન કરી લીધા પરંતુ તેના માતા પિતાની આ દીકરીના લગ્ન થઈ જતા તેમની આવક બંધ થઈ જતાં માતા-પિતાએ દીકરીને ફોસલાવીને ઘરે બોલાવી હતી ને પછી ફરી સે-ક્સ વર્કર તરીકે કામ કરતી કરી દીધી હતી.આ યુવતીના પતિએ પત્નિને પાછી લાવવા બહુ પ્રયત્ન કર્યા પણ યુવતીનાં માતા-પિતા કમાણી કરાવી આપતી દીકરીને છોડવા તૈયાર નહોતાં.
આ યુવકે તેના માતા પિતાને રાજી રાખવા માટે દર મહિને 20 હજાર રૂપિયા મોકલાવતો હતો અને કહ્યું હતું કે કોઈ ગ્રાહક સાથે તે શારીરિક સંબંધ નહિ બાંધે પરંતુ આવક બંધ થઈ જતા આ યુવતીના માતા પિતા તેને ફોસલાવીને ઘરે બોલાવી લીધી હતી.પરંતુ આ યુવક તેના માતા પિતાને જે 20 હજાર આપતો હતો તેની આ વાત યુવતીને જાણ થતાં તેને આ યુવક સાથે પાલીતાણા ખાતે કોર્ટ મેરેજ કર્યા હતા અને તે જગ્યા છોડીને તે બીજે રહેવા ગયા હતા.બંને સુખીથી પોતાનું જીવન પસાર કરતાં હતાં.
આ જીવન દરમિયાન તેમને ત્રણ બાળક થયા હતા.પોતાની આ દીકરી જતી રહેતાં આવક બંધ થતાં યુવતીના મા-બાપે છોકરીને ફોસલાવી તેની પાસે બોલાવી લીધી હતી.મા-બાપે યુવતીને ફરી દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દીધી હતી.યુવતી ફરી સે-ક્સ વર્કર તરીકે કામ કરવા લાગી હતી.આમ સુખેથી જીવતી યુવતી પોતાના પતિ તથા સંતાનોથી અલગ થઈ ગઈ હતી.
યુવતીના પતિએ તેને પાછી લાવવા બહુ પ્રયત્ન કર્યા પણ સફળતા ના મળતાં છેવટે 181 અભયમ મહિલા હેલ્પ લાઈન દ્વારા પોલીસની મદદ માગી હતી.અભયમ મહિલા હેલ્પલાઈનનાં કાઉન્સેલર આ યુવતીના ઘરે આવ્યા હતા અને ત્યારબાદ આ યુવતીને તેના પતિને સોંપવામાં આવી હતી અને પછી તેઓ પોતાનું જીવન ખુશીથી પસાર કરવા લાગ્યા.