આ વાત છે અમારા ગામડાની જ્યાં દિનેશ રહેતો, દિનેશ આમ તો, મારો ભાઇબંધ આખો દિવસ રખડવા સિવાય કશું જ કામ કરતો નહીં એટલે એના ઘરના લોકો પણ તેને આખોયે દિવસ ડફણા માર્યા રાખતા કે કંઇક તો કામ કર, દિનેશને આમ તો કશું જ આવડે નહીં પણ સાલો એના ભાઇબંધો ભેગો ઢોર ચરાવવા જતો એટલે ધીરેધીરે માલઢોરને કેમ સાચવવા તે એને આવડવા લાગ્યું ધીરેધીરે તે ભેંસોને દોહવાનું કામ કરવા લાગ્યો.
પછી તો દિનેશ ધીરેધીરે ભેંસો દોહવામાં એવો પાવરધો થઇ ગયો કે ભેંસો દોહવાની તેની સ્પીડ જોઇને ગામની મહિલાઓ કહેવા લાગી કે દિનેશભાઇ અમારે ઘેર દોહવા આવજો. ધીરેધીરે બેકાર ગણાતો દિનેશ ગામમાં ભેંસો દોહવાની બાબતમાં જાણે દાદો બની ગયો. દિનેશનું કામ વહેલી સવારે શરૂ થાય ત્યારબાદ તે સવારે દસેક વાગ્યા સુધીમાં પોતાના ગામના લગભગ વીસેક ઘરમાં ભેંસો દોહવાનું કામ પતાવી દે. ગામના બધા જેન્ટસ લોકો તો સવારે શિરામણ કરીને પોતપોતાના વાડી ખેતરોમાં જતા રહે સાથે ભાથું હોય એટલે બપોરે ઘેર આવવાનો પ્રશ્ન જ ન હોય.
ગામડાઓમાં બપોરના સમયે આમ તો બધા સૂઇ જાય પણ દિનેશ સવારે 10 વાગ્યે ઘરે આવ્યા બાદ અગિયાર વાગ્યે જમીને પછી એકાદ કલાક લાંબો વાહો કરીને પછી ફરી પાછો દિનેશ ગામ આખામાં રખડવા નીકળી જાય બપોરના સમયે ગામડાની સૂમસામ શેરીઓમાં માવા ચોળતો ચોળતો દિનેશ નીકળે એવામાં એક દિવસ ગામની એક ભાભીની નજર દિનેશ પર પડી એટલે તેને દિનેશને કહ્યું એ દિન્યા મારે ત્યાં ભેંહ દોવા આવીશ.
એટલે દિનેશ પાછો સીન નાખતો બોલ્યો ભાભી સોરી હું બહુ બીઝી રહું છું મારે પેલેથી જ 10 ઘરના ઢોરના દોવાના હોય એટલે મારા હાથ રહી જાય છે ભાભી બોલ્યા રેવા દેને મને ખબર છે તું ભેંહૂ દોતા દોતા શું કરતો હોશ આ સાંભળીને દિનેશ ચોંકી ગયો દિનેશને ખબર પડી ગઇ કે હું ભેંહુ દોતા દોતા ગામની ભાભીઓ પર લાળ ટપકાવું છું તે આ રસિલા ભાભીને ખબર પડી ગઇ છે
એટલે દિનેશે કહ્યું ભાભી કોઇને કેતા નહીં હું તમારી ભેંહ દોઇ જઇશ પણ એક શરતે હું બપોરે 2 થી 4ની વચ્ચે આવીશ. ભાભી પણ સમજી ગયા કે દિનેશ ભેંસ દોહવાના બહાને બપોર વચ્ચે જ ઘરે આવવા માંગે છે, ભાભી પણ તેના નામ જેવા જ રસિલા હતા એટલે ભાભીએ કહ્યું સારુ બપોર વચ્ચે આવજે. બે ત્રણ દિવસ બપોરના સમયે ભેંસ દોહવા આવેલા દિનેશે રસિલા ભાભી સામે પણ એવી જ નજરથી જોવાનું શરૂ કર્યું. એટલે ભાભીના મનમાં રહેલો ઉમળકો પણ ફૂટી નીકળ્યો એક દિવસ રસીલા ભાભી બોલ્યા એલા દિનેશ આમ ક્યાં સુધી ભેંહૂ દોતો રહીશ. કંઇક વિચાર્યુ છે આગળ શું કરવું છે.
દિનેશ પાછો વાયળો એટલે તુરંત બોલ્યો કે દિવસનું વિચારું છું પણ મેળ પડતો નથી મસ્તીખોર રસિલાભાભી બોલ્યા.. સાલા હું કામની વાત કરું છું ભાભી હું પણ કામની જ વાત કરું છું. આમ ભાભીનું ગ્રીન સિગ્નલ મળતા જ ભેંસ દોહવા આવતો દિનેશ ન જાણે ક્યારે ભાભીની પડખે ચડવા લાગ્યો ધીરેધીરે રોજનો નિત્યક્રમ બની ગયો
ગામ નાનું હોય એટલે ભાભી-ભાભીઓ વચ્ચે થતું મીઠી મીઠી વાતુમાં અમુક અમુક ભાભીઓ એકબીજાને કહે કે તારા ભાઇ તો હમણા સાવ ઢીલા પડી ગયા છે તેવામાં રસિલા ભાઇએ મજાકમાં મજાકમાં કહ્યું કે ભેંસો દોહતો દિનેશ ભાઇ કડક છે આ વાત સામે આવતા જ થોડા જ દિવસમાં દિનેશે તો ડાયરી મેન્ટેન કરવી પડે તેવી સ્થિતી આવી.
કેમકે ગામની ભાભીઓમાં દિનેશની ડિમાન્ડ એટલી વધી ગઇ કે ભેંસુ દોનારો દિનેશ હવે અનેક ભાભીઓને રેબઝેબ કરવા લાગ્યો આમ નાના એવા ગામમાં ભાભીઓ માટે રાત્રે ઘરવાળો અને દિવસે દોનારો મળી ગયો દિનેશના જાણે દિવસો હતા, દિવસભર રખડતો દિનેશ બાદમાં ગામ આખામાં વટથી ફરતો થઇ ગયો હતો દિનેશ