રાજસ્થાની મહિલાએ કર્યો ખુબ જ જોરદાર ડાન્સ- જુઓ વિડિઓ…

આજે સોશિયલ મીડિયા જમાનો છે. અને સોશિયલ મીડિયાના આ જમાનામાં કોઈ પણ વસ્તુ તે ફોટો હોય કે વિડીયો ખુબજ જલ્દી વાયરલ થઈ જાય છે. અને લાખો લોકો સુધી તે પહોંચે છે. તમને જણાવી દઈએ કે આજે એવો જ એક વિડીયો તમને બતાવવા જઈ રહ્યા છીએ,

એ લોકો યૂટ્યૂબ પર રિલ્સ મુકવા માટે ખૂબ જ ઉત્સાહિ થી વિડીયો શુટ કરે છે. અને ટ્રેન્ડિંગ ગીતો પર પોત પોતાના જલવા દેખાડવામાં કોઈ પાછી પાની રાખતા નથી. નવા ટ્રેન્ડ ને લીધે વિવિધ રીતો ફેમસ થવા માટે અપનાવે છે. અને સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.ત્યારે લોકો ફરીથી લોવર ટ્રેન્ડ તરફ આગળ વધે છે. વાયરલ વીડિયોમાં બતાવવા માં આવ્યું છે, કે રાજસ્થાની મહિલા રાજસ્થાની ગીત વાગતા જ પોતાની જાતને રોકી શકી નહિ અને ડાન્સ કરવા લાગી. જોઈ ને બાદ લોકો ચોકી ગયા.

ત્યારે એક યુઝરે લખ્યું ભાભીજી તમે અદભુત ડાન્સ કર્યો છે લખ્યું અદભુત રિમિક્સ છે. ભાભીજી નો ડાન્સ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.આ રાજસ્થાની ગીત સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યું છે, લોકો આ ગીત પર સિરિયલ્સ બનાવવાની કરી રહ્યા છે. યૂ ટબ પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે.

જુઓ વિડિઓ :

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ વિડિઓ ” Dev sangeet badgaon ” નામની યુટ્યુબ ચેનલ પર થી શેર કરવા માં આવ્યો છે. આ વિડિઓ ને લોકો એ ખુબ લાઈક અને ખુબ કોમેન્ટ પણ કરી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *