આપણે જે સમાજમાં રહીએ છીએ, તે સમાજમાં કેટલાક કાયદાઓ હોય છે, અને દરેક ઈન્સાન તે હિસાબથી ચાલતો હોય,અને જો તે નિયમો નહીં માનતા હોય, તો તે સમાજમાં ઈઝ્ઝત ખોવાય છે. અહીપણ એક મામલો પંજાબનો સામે આવે છે. અહીં એક પત્ની પતીને છેતરી રહી હતી.અને ચોરી છુપે પ્રેમી ને મળવા જઈ રહી હતી, તે ગણી વાર એમ કહેતી હતી, કે તે તેના સબંધી ને મળવા જાય છે.
તેના પછી તે તેના પ્રેમી ને મળવા હોટલ જતી હતી. અને તેને લાગતું હતું કે આ વાત ની કોઈ ને ખબર ના પડે.જો પતિ પત્ની એક બીજાથી છૂપાવે તો એ સાચું બની ને એક દિવસ સામે આવી જાય છે, તેવું જ તેની સાથે થાય છે, એના પતિ ને એક વખત શક થયો તેને તેનો પીછો કર્યો, પછી જે સાચું સામે આવ્યું,એનાથી પતિ “ગુસ્સે થઈ બબુલા થઈ ગયા”.
આ મામલો પંજાબના નવશહેર થી સામે આવે છે.અહી મહિલા પોતાના પતિ અને બે છોકરાઓ સાથે રહેતી હતી.એના લગ્નને ગણા વર્ષો થયા હતા.તે તેના પતિ ને સબંધી ની મળવાની વાત કહી બહાર નીકળી જતી હતી,અને અમૃતસર માં તેના પ્રેમી ને મળતી હતી.ગણા દિવસો એવું ચાલતુ રહ્યું,પણ પછી તો પતિ ને તેના પર શક થયો,પછી એણે પીછો કર્યો પછી પત્નીની સાચી વાત જણાઈ.
સ્થાનિક અખબારો ના રીપોટ મુજબ પત્ની ને લગ્ન પેહલા તેના પાડોશ માં રેહતા છોકરા સાથે પ્રેમ સ-બંધ હતા. જ્યારે પતિ કામ થી બહાર જતો ત્યારે પતિ અવાર નવાર તેના પ્રેમી ને મળવા જતી હતી. બંને વચ્હે અનેક વાર શ-રીર સુખ ના સ-બંધો પણ બંધાય હતા. આસ પડોસ ના લોકો થી આ જાણકારી મળી હતી કે જ્યારે પતિ ઘરે ના હોય ત્યારે આ મહિલા ના ઘરે અનેક વાર કોઈક પર પુરુષ આવતો જ્યારે તે મહિલા તેની સાથે તેના ઘરે સમય પસાર કરતી.
આ વાત શનિવારે સામે આવી, જ્યારે અમૃતસર ની એક હોટલ મા હોબાળો થયો ની જાણકારી પોલીસ ને મળી,પતિ તેની પત્ની નો પાછળ હોટલ પહોંચી ગયો હતો અને તેની પત્ની ને તેના પ્રેમી સાથે જોઈ હતી.એના પછી તેને મોટો હોબાળો કર્યો અને પોલીસ આવી પહોંચી.પરંતુ બંને વચ્ચે કોઈ કાર્યવાહી નથી,કારણકે હવે આઈપીસીની ધારા 497 મુજબ હવે મહિલા લગ્ન પછી કોઈ બીજા પુરુષ સાથે સં-બંધ બાંધે તો તે અપરાધ થતો નથી. તેવી સ્થિતિમો હવે પતી શું કરી શકે છે?