5મા ધોરણમાં ભણતી છોકરીને રાતોરાત કલેક્ટર બનાવી દેવામાં આવી, કારણ બહાર આવતાં બધાં આશ્ચર્યચકિત થઈ ગયા…
રાજસ્થાનના દૌસા શહેરમાંથી ફરી એકવાર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, હકીકતમાં અહીં પાંચમાં ધોરણમાં ભણતો વિદ્યાર્થી કલેક્ટર બન્યો છે. આ વિદ્યાર્થીનું નામ નવ્યા અવસ્થી છે. નવ્યાને 1 દિવસ માટે કલેક્ટર જાહેર કરવામાં આવી છે.કલેક્ટર પદ પર બેઠા બાદ નવ્યાએ તેની સ્કૂલ માટે કેટલાક ઓર્ડર પણ જારી કર્યા છે. આ આદેશ મુજબ હવે નવ્યાની શાળામાં […]