મિત્રો હાલના સમયની અંદર સોશિયલ મીડિયા ઉપર ઘણી વખત એવા અવનવા વિડીયો વાયરલ થતા હોય છે કે જે વિડીયો જોઈને તમામ લોકો ચોકી જતા હોય છે અને હાલના સમયમાં પણ સોશિયલ મીડિયા ઉપર એવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને લોકો ચોકી ગયા છે તો વધારે સમય ન લેતા ચાલો આ વિડીયો વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીએ.
મિત્રો આ વિડીયો એક પોપટ નો છે સામાન્ય રીતે તમે પોપટ તો જોઈ હશે અને તેનો અવાજ પણ સાંભળ્યો હશે પરંતુ આ વિડીયો થોડોક અનોખો છે વિડીયો જોતા જણાય છે કે એક વ્યક્તિ પોપટ ની સામે મમ્મી બોલ તો દેખાય છે અને મમ્મી શબ્દ સાંભળીને પોપટ પણ મમ્મી બોલે છે અને વિડિયો જોઈને તમામ લોકો ખૂબ જ ચોંકી ગયા છે ઘણા બધા લોકો ટિપ્પણી કરે છે કે આ વિડીયો નકલી છે ઘણા બધા લોકો કહે છે કે પોપટ ને એવી રીતે ટ્રેન કરવામાં આવી છે કે જેથી પોપટ મમ્મી બોલે છે
તો ઘણા લોકોનું એવું કહેવું છે કે પોપટ સાક્ષાત ભગવાનનું રૂપ છે જેના કારણે બોલી રહ્યો છે હવે આમાંથી કોણ સાચું છે કે કોણ ખોટું એ તો આપણને ખ્યાલ આવતો નથી પરંતુ આ વિડીયો જોઈને તમને જરૂરથી મજા આવશે બની શકે કે તે વ્યક્તિએ પોપટ ને તાલીમ આપી હોય પરંતુ આવી તાલીમ પણ કાબિલ એ તારીફ છે.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Parrot Media નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]