નલંદ અને ભાભી વચ્ચે થયો એવો ઝગડો કે ગામના લોકોને તેને છૂટા પાડવા આવવા પડ્યા, જુઓ વાયરલ વિડિયો…

સોશિયલ મીડિયા પર તમે અનેક નવા નવા ટ્રેન્ડિંગ વિડિઓ જોતા જ હશો. લોકો પોતા વ્યૂ વધારવા માટે રોજ નવા નવા વિડિઓ બનાવી ને યુ ટ્યૂબ જેવા પ્લેટફોર્મ પર પોસ્ટ કરે છે. કેટલાક લોકો પોતાના રોજિંદા જીવન ની દિનચર્યા ના પણ નાના-નાના વ્લોગ બનાવી ને પોસ્ટ કરતા હોઈ છે.

આજે એક એવો જ વિડિઓ સામે આવ્યો છે જેમાં જોવા મળે છે નલંદ અને ભાભી વચ્ચે કામ બાબતે ઝગડો થાય છે. વિડિયો દેખાઈ છે કે નલંદ કામ કરે છે અને ભાભી ફોન માં માથે છે. નલંદ ભાભી ને કહે છે ફોન મૂકી ને કામ કરો તો ભાભી ના પડતી હોય છે આમ આ વાત ને લઈ ને ઝગડો થતો હોય છે અને આ ઝગડો છેકે મારપીટ સુધી પોહચી ગયો આખરે તેને મમ્મી આવી ને સમજાવે છે તેમ છતાં બને સમજતા નથી અને પછી ગામ ના અમુક લોકો તેને સમજવા આવે છે. આ વિડિયો સોશિયલ મીડિયા માં ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અને ઘણા વ્યૂઅર્સ ની કોમેન્ટ અને લાઈક આવી છે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ” Comedy Plus with Neetuarya ” નામના youtube એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં મહિલાઓ એ બધા ધ્યાન કેન્દ્રિત કર્યું છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા
વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *