નવરાત્રીના તહેવાર દરમિયાન શહેર હોય કે ગંદુ તમામ જગ્યાએ ગરબાના આયોજન થતા જ હોય છે. ક્યાંક શેરી ગરબા યોજાય છે, તો ક્યાંક રમઝટ હોય છે. અને લોકો ગરબાના તાલ પર મન મૂકીને રમતા હોય છે. પછી નાના બાળકો થી લઇ ને મોટા વૃદ્ધ લોકો પણ ગરબા રમતા હોય છે. આજ કલ તો સોશ્યિલ મીડિયા પર લોકો ગરબાના ઘણા વિડિઓઝ અપલોડ કરતા હોય છે અને ખુબ જ વાયરલ થતા હોય છે, પરંતુ હાલ માં એક એવો વિડિઓ વાયરલ થયો છે જે જોઈને તમે પણ ભાવુક થઇ જશો.
આ વાયરલ વિડિઓ માં તમે જોઈ શકો છો કે, એક સોસાયટી ની શેરી માં ગરબા ના ગીત બાગી રહ્યા છે અને ત્યાં એક ગૌમાતા પણ ગરબાના ગીત પર ગોળ-ગોળ ગરબે ઘૂમી રહી છે. જે જોઈ ને લોકો પણ ઘણા ભાવુક અને આશ્ચર્ય પામ્યા. આ વિડિઓ સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો દ્વારા તેને ખુબ જ પસંદ કરવા માં આવે છે.
જુઓ વિડિઓ:
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ વિડિઓ એક સોશ્યિલ મીડિયા સાઈટ પર શેર કરવા માં આવ્યો છે અને લોકો એ ખુબ લાઈક અને કોમેન્ટ પણ કાર્ય છે. વિડિઓ માં ગૌમાતા એ સૌનું મન મોહી લીધું.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]