મને મારા પતિ કરતાં બહાર ના પુરુષો સાથે સમાગમ કરવું વધારે ગમે છે તો કોઈ મને…

સવાલ.સાંભળ્યું છે કે જો લગ્ન પહેલાં કોઈ યુવતીએ સે-ક્સ સંબંધ બનાવ્યા હોય તો તેના પતિને આ વિશે જાણ થઈ જાય છે હું જાણવા ઈચ્છું છું કે જો કોઈ યુવતીએ ૨ વાર કોઈની સાથે સે-ક્સ માણ્યું હોય તો શું કોઈ એવો ઉપાય છે જેનાથી સુહાગરાતે તેના પતિને આ બાબતની જાણ ન થાય?શું ગુપ્તાંગ ઢીલું તો નથી પડી જતું ને.

જવાબ.૧-૨ વાર શારી-રિક સંબંધ બાંધવાથી ગુપ્તાંગમાં ઢીલાશ નથી આવતી જ્યાં સુધી તમે સ્વયં પોતાના મોંથી આ વાતનો સ્વીકાર ન કરો કે તમે પહેલા કોઈની સાથે અનૈતિક સંબંધ બાંધી ચૂક્યા છો ત્યાં સુધી પતિ તે વિશે અજાણ જ રહેશે જો તમે લગ્ન પછી પતિને પ્રેમ કરશો તો તેઓ આવી બિનજરૃરી વાતોને કોઈ જ મહત્ત્વ નહીં આપે.

સવાલ.હુ એક પરિણીતા છું મારા પતિ બેડરૃમમાં પ્રવેશતા જ મારા પર એક બળાત્કારીની જેમ તૂટી પડે છે દિવસભર ઘરનું કામ અને બાળકોની સારસંભાળ લેતાલેતા હું સંપૂર્ણપણે થાકી જાઉં છું અને ઈચ્છતી હોઉં છું કે રિલેક્સ થઉં પરંતુ તેમણે ક્યારેય મારી ઈચ્છાઅનિચ્છાની ચિંતા નથી કરી તેથી મને ન તો સહવાસમાં કોઈ રસ રહ્યો છે કે ન તો મારા પતિમાં અને બીજી તરફ થોડા દિવસોથી એક છોકરો જે મારી પાડોશમાં રહે છે તે મને ખૂબ જ આકર્ષિત કરી રહ્યો છે હું ઈચ્છું છું કે તેની સાથે મિત્રતા કરી લઉં અને એક વાર તેની સાથે શ-રીર સંબંધ બનાવી લઉં શું મારો આ પ્રસ્તાવ તે સ્વીકારશે અને એ પણ જણાવો કે આમ કરવું શું વાજબી રહેશે.

જવાબ.તમે તમારા પતિની આદત જાણો છો ત્યારે પોતાને તૈયાર કરી લો જેથી જે પણ થાય તે મરજીથી થાય. આમ કરતા તમે પણ સહવાસને એન્જોય કરશો રાત્રે તમે થાકી ગયા હોય કે ન હોય સે-ક્સ એન્જોય કરવાનું પ્લાનિંગ તમારે કરવું જોઈએ પાડોશના છોકરા સાથે મિત્રતા કરવી અને સંબંધ બાંધવો ન તો સરળ છે કે ન વ્યવહારિક.

સવાલ.હું ૨૫ વર્ષની હિન્દુ યુવતી છું ૪૦ વર્ષના મારા બોસ સાથે મારા સંબંધ છે હું જાણું છું કે તેઓ પરિણીત છે આમ છતાં પણ હું મારી જાતને આમાંથી મુક્ત કરી શકતી નથી અમારી વચ્ચે જાતીય સંબંધ પણ છે. શું મારે તેમની સાથે લગ્ન કરવા લગ્ન કરુ તો ઉંમરમાં રહેલો તફાવત અમારી વચ્ચે સમસ્યા નિર્માણ કરશે?

શું મારે તેમને ભૂલી જઈ મારા માતાપિતાની મરજી મુજબ લગ્ન કરવા.જવાબ.આટલી મોટી ઉંમરના પુરુષ સાથે પ્રેમ કરીને તમે ઘણી મુર્ખાઈ કરી છે મારી સલાહ એ જ છે કે તેને ભૂલીને તમારા માતા-પિતાની મરજી મુજબ લગ્ન કરી લો બને તેટલી ઝડપથી આ નોકરી છોડી નવી નોકરી શોધી લો આ સંબંધમાં આશાનું કિરણ ખોળવું મુશ્કેલ છે આથી આ બાલિશ સંબંધ તોડી નાખવામાં જ ભલાઈ છે.

સવાલ.હું ૧૮ વર્ષનો છું અને મારી ગર્લફ્રેન્ડની ઉંમર પણ ૧૮ વર્ષ છે અમે એક અઠવાડિયા પહેલાં સે-ક્સ કર્યું હતું મારી ગર્લફ્રેન્ડે અન્ડરવિયર પહેરી રાખી હતી પરંતુ હું સંપૂર્ણપણે વસ્ત્રહીન અવસ્થામાં હતો તેના 16 માર્ચ થી પિરિયડ શરૂ થવાના હતા પરંતુ મેન્સ્ટ્રુએટિંગ શરૂ થવાના છે એવા કોઈ સંકેત જ તેને મળ્યા નથી શું તે પ્રેગ્નન્ટ હોય શકે?જવાબ.સ્પર્મ્સ ખૂબ જ વર્સેટાઈલ છે વજાઈનાની આસપાસ પેનિસ ટચ થયું હોય તો ચાન્સીસ છે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવો કોઈ જાતના વિલંબ કર્યા વિના ગાયનેકોલોજિસ્ટને મળો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *