મહિલા પોલીસ ના ગરબા જોઈને લોકો મંત્રમુગ્ધ થઇ ગયા, જુઓ વિડીયો…

ગરબા નું નામ પડતાજ ગુજરાતીઓ ના રોમ રોમ થનગનવા માંડે છે. અને બસ પછી ગરબાનું ગીત શરુ થયું નથી કે ગુજરાતીઓ ગરબા રમવાનું શરુ કરી જ દે. કહેવાય છે ને કે ગરબા તો ગુજરાતીઓ ના લોહી માં છે. કોઈ પણ સ્થળ હોઈ કે કોઈના લગ્ન પ્રસંગ હોઈ કે પછી નવરાત્રી હોઈ ગરબા રમવા નું ના ચુકે. સોશ્યિલ મીડિયા પર રોજ અવનવા ગરબા ના વિડિઓ જોવા મળતા હોઈ છે. નાના બાળકો થી લઇ ને વૃદ્ધ દાદા-દાદી ઓ પણ ગરબા ના પ્રેમી હોઈ છે.

હાલ માં જ સોશ્યિલ મીડિયા પર એવો જ એક વિડિઓ વાયરલ થયો છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ના ગ્રાઉન્ડ માં મહિલા પોલીસ સહીત બધા લોકો ગરબા ના તાલે રાસ રમી રહ્યા છે. જેમાં તમે જોઈ શકો છો કે બધા ખુબ આનંદ માં છે અને પોતાની મસ્તી માં જ જુમી રહ્યા છે. અને વિડિઓ જોત જોતા માં જ ખુબ વાયરલ થઇ ગયો અને લોકો તેને વારં વાર જોવા નું પસંદ કરે છે.

જુઓ વિડિઓ:

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો એક youtube એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં મહિલા પોલીસ એ બધા ના મન મોહી લીધા છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *