કીર્તિદાન ગઢવી ને શું કીધું બાબા બાગેશ્વર એ, જુઓ વાયરલ વિડિયો…

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગુજરાતમાં ચારો તરફ માત્ર ને માત્ર બાગેશ્વર ધામની ચર્ચા થઈ રહી છે. હાલમાં શાસ્ત્રી ધીરેન્દ્ર ગુજરાતના પ્રવાસે છે બાગેશ્વર બાબા કહે છે. હું તો કથા વચ્ચે ગધા બની ને આવો. જીગ્નેશ દાદાને કહે કે સવાર માં બોલાવ્યો અને તમારા પ્રેમ આગ્રહનો અનાદર ન કર્યો અને સૌથી ઊંચી પ્રેમ સગાઈ. એટલા માટે હું તમારા દર્શન કરવા ચાલ્યો આવ્યો. હવે તમને શું સંભાળવું પૂજય મહારાજ તો ઘણી અદભૂત કથા સાંભળવે છે. તમારા ભાવ ખૂબજ હતો પણ મારે હવે રાજકોટ પણ પોહોચવાનું છે. બાગેશ્વર બાબા કહે છે હું તમને બધા ને નમ્રતા પૂર્વક કહું છુ મને માન પ્રિય નથી કે સન્માન પ્રિય નથી. મને તો સ્વાભિમાન પ્રિય નથી. મને તો પ્રિય હનુમાન છે.

લંકામાં શ્રી હનુમાનજી ભીષણજી ને મળે છે. હનુમાનજી ની પૂછ અને રાવણ ની મૂછ બંને ની લડાઈ થી લંકામાં અને ધન્ય છે હનુમાનજી બજરંગ બલી જેવુ કોણ હોય. હનુમાનજી ની પૂછ એ રાવણ ની દસ દસ મૂછ ઉખાડી દીધી. ત્યારે હનુમાનજી ભીષણજી ને મળ્યા. ત્યારે તે રડતાં હતા ત્યારે હનુમાનજી પૂછે છે કે તમે શા  માટે રડો છો. ત્યારે તેણે કીધું કે પ્રભુ થી દૂર છુ. ત્યારે તે કહે છે તમે દૂર છો તો હું પણ તેના થી દૂર જ છુ. તમારે તો દર્શન થઈ ગયા. કોના રામજી ના. મને તો હજી સુધી દર્શન નથી થયા. બાગેશ્વર બાબા કહે છે કે હવે હું અહિયાં વિરામ લવ છુ.

બાગેશ્વર બાબા કહે છે. કે તમારા વિશે ઘણું જાણવા મળ્યું. કીર્તીદાન ગઢવી થી. અમારા પ્રવીણજી થી. નેતાજી થી મામા અને મે મામા બનાવી દીધા છે. બસ આ નથી ખબર કે કોન મામા છે. મામા ની ઇતિહાસ જ ગડબડ છે. કંશ મામા, શકુની મામા,મામા મારીજ, મે એવું કઈ તો સંભળાવ્યું નથી ના સારા મામા છે. એના ઘરે પણ ગયા હતા. એણે મોડું કરી લીધું નકર હું વહેલો જ આવત.

જુઓ વિડિયો :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Jadav Gadhvi – Lok Sahitya નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં બાગેશ્વર બાબાએ બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે. અત્યાર સુધી આ વીડિયોને મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *