ઢાળમાં કુદકા મારવા લાગ્યો ટેમ્પો, જુઓ શું હાલત થઈ, જુઓ વીડિયો

હાલ માં ચોમાસા ની ઋતુ શરુ થઇ ચુકી છે. ત્યારે પવન સાથે વરસાદ ના આગમન થી રોડ- રસ્તા કાદવ વાળા અને ખાડા ખબડા વાળા થઇ ગયા છે. જેના કારણે ઘણા લોકો ને ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડે છે. કાદવ કીચડ ના કારણે કેટલાક લોકો અને વાહનો લપસી જાય છે અને કેટલાક વાહનો નો ગંભીર એકાશ્મત પણ થાય છે.

હાલ માં એક વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તમે વીડિયોમાં જોઈ શકો છો કે માલ-સમાન થી ભરેલો ટ્રક ભીના રસ્તા માં ઉભા રહેવાની ખુબ કોસીસ કરે છે પરંતુ તે કાદવ વાળા રસ્તા ના કારણે ઉભો રહી શકતો નથી, ભારે સમાન ના કારણે કુદકા મારવા લાગે છે. આ વિડિઓ લોકો દ્વારા ખુબ શેર કરવા માં આવ્યો છે.

જુઓ વિડિઓ

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો youtube એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *