ગરબા મુખ્યત્વે ગુજરાત, ભારતનો ખૂબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યનો ઉત્સવ છે. ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમ્યાન ગવાય છે. આ રાત્રીઓ નવરાત્રી તરીકે જાણીતી છે. આ નૃત્ય દ્વારા અંબા, મહાકાળી, ચામુંડા વગેરે દેવીઓની આરાધના કરવામાં આવે છે. આ ભારતના સૌથી જાણીતા તહેવારોમાંનો એક છે.
લોકો ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ માટે જોરદાર રીતે વીડિયો શૂટ કરે છે અને ટ્રેન્ડિંગ ગીતો પર તેમની ફ્લેર બતાવવામાં શરમાતા નથી. નવા વલણોને અનુસરીને, વિવિધ યુક્તિઓ અપનાવો. જ્યારે તે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, ત્યારે લોકો ફરીથી નવા ટ્રેન્ડ તરફ આગળ વધે છે. હાલમાં, ગુજરાતી ગીતો પર રીલ બનાવવાનો ઘણો ટ્રેન્ડ ચાલી રહ્યો છે
હવે વાયરલ વિડિઓ માં તમે જોય શકો છો કે એક કપાળ લીલા રંગ ના કપડાં પેહરી ને હાથ માં દાંડિયા થી રાસ ગરબા રમી રહ્યું છે અને સાથે જ જીગર દાન ગઢવી નું ફેમસ ગીત તારી મઠ મીઠી મધ મીઠી વાતે મારુ મન મોહી ગયું એ વાગી રહ્યું છે રાસ ગરબા માં બંને નો તાલ મેલ ખુબ જ સરસ છે જોતા ની સાથે જ ગુજરાતી ને રાસ ગરબા રમવા નું મન થઈ જશે
જુઓ વિડિઓ :
View this post on Instagram
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ” gurukrupa_creation ” નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં કપલ એ બધાના દિલ ને ઘાયલ કરી દીધા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 6 હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]