સવાલ – મારા પતિ એમના કમ્પનીનાં કામથી મોટાભાગે એ બહાર જ રહે છે, તેઓ 2 મહિને એકવાર અહીં મને મળવા આવે છે.
હમણાં અહીં તેમના એક મિત્રની પણ બદલી થઈ અને તેઓ આ સિટીમાં રહેવા આવ્યા, તેઓ પેહલા તો અહીં નવું નવું હતું ત્યાં સુધી રોજ બેસવા આવતા એટલે મને પણ ગમવા લાગ્યું,
પછી એ અહીં જેમ જેમ એમના કામમાં પરોવા લાગ્યા એમ અહીં ઓછું આવતા થયા, તો હું એમને કોલ કરતી પેહલા તો ઓછી વાત થતી, પણ તેઓ કેહત કે સુનિલ(નામ બદલેલ છર) નથી તો તમને કામ હોય તો કહેજો,એક દિવસ મેં કહી દીધું કે કામ છે તો એ આવ્યા અને કામ પતાવી આપ્યું, પછી મસ્તીમાં એમને મને કહ્યું કે બીજું કાંઈ અંગત કામ હોઈ તો પણ કહેજો હું પતાવી આપીશ, મને ખબર પડી ગઈ કે એ શું કહેવા માગે છે, પણ મેં મજાકમાં કહ્યું ના એ તો સુનિલ આવીને પતાવશે,
ત્યાર પછી એ રોજ ફોનમાં પણ મસ્તી કરતા તો મેં એક દિવસ એમને કહી દીધું કે આવીને ચાલો પતાવી આપો,
અમે લગભગ 10 દિવસ સુધી ખાલી કામ પતાવતા રહ્યા પછી સુનિલ આવવાના હતા તો મને અફ્સોસ થવા લાગ્યો કે શુ સુનીલને આ વાતની ખબર પડી જશે તો ??હું શું કરું. -એક પરણીત મહિલા (વડોદરા)
જવાબ- જે થઈ ગયું છે એ ભૂલી જાવ, દુનિયામાં ભાગ્ય કોઈ ટેસ્ટ હશે કે જે એકબીજાને કહી શકે કે આ થયું હશે, તમે કહેશો નહિ પણ હવે ધ્યાન રાખજો, અને ફરીવાર એવા મિત્રને ઘરમાં બોલાવતા પેહલા આ વાત વિચારજો,
સવાલ – હું 42ની છું. મારા લગ્નને ૧3 વર્ષ થયા હોવા છતાં પણ મને વસ્તાર નથી. અમારા બેવના રિપોર્ટ નોર્મલ આવ્યા છે. અમારામાં કોઈ પ્રોબ્લેમ નથી. અમે ઘણા ઉપાયો કર્યા પરંતુ અમને કોઈ વસ્તાર થતા નથી. મારી સહેલીની સલાહ માની મેં મારા પતિ સિવાય અન્ય પુરુષો સાથે વસ્તાર માટે આનંદ માણવાનું શરૂ કર્યું છે.
પરંતુ હજુ સુધી એનું પરિણામ મળ્યું નથી. ઇચ્છા ન હોવા છતાં પણ સંતાનની આશાએ હું પર પુરુષો સાથે સંબંધ રાખું છું. મારી બહેનપણી આવા પ્રયોગમાં સફળ થઈ હોવાથી મને પણ આશા જન્મી છે. શું આ કારણે રોગ થવાની શક્યતા છે ખરી? શું આમાં મને સફળતા મળશે ખરી? યોગ્ય જવાબ આપવા વિનંતી.-એક મહિલા પાલનપુર
જવાબ- શું તમે કોઈ નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ પાસે આ માટે જરૂરી એવી બધી તપાસ કરાવી છે? સંતાનની આશા સૌને હોય છે પણ આ માટે આવો અનૈતિક માર્ગ અપનાવવો યોગ્ય નથી.
તમારા નસીબમાં સંતાન નહીં હોય તો તમે ગમે તેટલા પુરુષો સાથે સંબંધ બાંધશો તો પણ તમને સંતાન થશે નહીં અને તમારામાં જ કોઈ ખામી હશે તો આ પ્રયોગ પણ સફળ થશે નહીં. આમ કરી તમે તમારા પતિનો વિશ્વાસઘાત કરી રહ્યા છો.
અને કાલ ઊઠીને કોઈ બીજા પુરુષ દ્વારા તમને સંતાન થશે અને તમારા પતિને તમારા પર શક જશે અને આ સંતાન તેમનું નથી એ વાત સાબિત થશે તો તમારું અને તમારા બાળકનું ભવિષ્ય અંધકારમય બની જશે. અને લગ્નેતર સંબંધ બાંધવાને કારણે રોગનું પણ જોખમ છે.
આ ઉપરાતં આમ કરવાથી તમારા ચારિત્ર પર લાંછન લાગવાની શક્યતા છે. આથી આ પ્રયોગ છોડી કોઈ સારા ડોક્ટરની સલાહ લો અને ઉપચાર કરાવો આજે તો વિજ્ઞાાને ઘણી પ્રગતિ કરી છે.
ટેસ્ટ ટયૂબ બેબી જેવી પદ્ધતિ વિશે ડોક્ટર સાથે ચર્ચા કરો. આમ કરવા છતાં પણ સફળતા ન મળે તો કોઈ બાળક દત્તક લો પરંતુ પર પુરુષો સાથે સંમધ બાંધવાનું બંધ કરો અને તમારા પતિને વફાદાર રહો.