હંસિકા મોટવાણીએ પહેર્યું એવું જેકેટ કે અંદરનું બધુ બાર આવી ગયું, જુઓ વીડિયો…

હંસિકા મોટવાણી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુંદર અને ફિટ અભિનેત્રીઓમાંની એક છે. બાળ કલાકાર તરીકે ટીવી સીરિયલ ‘શકા લાકા બૂમ બૂમ’થી અભિનય કારકિર્દીની શરૂઆત કરનાર હંસિકા ટૂંક સમયમાં દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં જાણીતું નામ બની ગઈ. તેણે વર્ષ 2003માં બોલિવૂડ એક્ટર રિતિક રોશનની ફિલ્મ ‘કોઈ મિલ ગયા’ અને વર્ષ 2007માં હંસિકા હિમેશ રેશમિયાની ફિલ્મ ‘આપકા સુરૂર’માં કામ કર્યું હતું.

હંસિકા પોતાની જાતને ફિટ રાખવા માટે ફિટનેસ અને ડાયટનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. તે સવારે વહેલા ઉઠે છે અને યોગ કરે છે. આ પછી, તે લગભગ 2 કલાક જીમમાં વિવિધ પ્રકારની કસરતો કરે છે, જેમાં કાર્ડિયો અને સ્પિનિંગ એક્સરસાઇઝનો સમાવેશ થાય છે.

હંસિકા મોટવાણી, જે એક લોકપ્રિય અભિનેત્રી છે, જે મુખ્યત્વે તેલુગુ અને તમિલ સિનેમામાં કામ કરે છે, દક્ષિણ ફિલ્મોની સુપરહિટ અભિનેત્રી હંસિકા મોટવાણી ફિલ્મો કરતાં વધુ તેની સોશિયલ મીડિયા પોસ્ટ માટે હેડલાઇન્સમાં રહે છે. થોડા સમય પહેલા તેનો આ સુંદર લુક ફોટોશૂટથી સામે આવ્યો છે.

વિડિઓ જુઓ:

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો “@𝙏𝙉 𝟒𝟐 𝙀𝘿𝙄𝙏𝙕” નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં હંસિકાએ દરેકના દિલ ચોર્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજારોથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *