DJ પર ગીત વાગતા જ ૮૦ વર્ષના દાદા એ કર્યો એવો ડાન્સ કે જુવાનિયા ચોકી ગયા- જુઓ વિડિઓ…

સોશિઅલ મીડિયા માં લોકો હિન્દી અને ગુજરાતી ફિલ્મ ના ગીત ની નાની નાની કલીપ ઓ બનાવી ને પોસ્ટ કરતા હોય છે. નવા નવા વિડિઓ અને ટ્રેન્ડ માં નવી નવી એકશન નો વિડિઓ બનાવી ને અપલોડ કરે છે. આ નવરાત્રી ના મહાન પર્વ માં દાદા ઓ પણ તેનો આનંદ લઇ રહ્યા છે.

લોકો ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ માટે જોરદાર રીતે વિડિયો શૂટ કરે છે અને ટ્રેન્ડિંગ ગીતો પર તેમની ફ્લેર બતાવવામાં શરમાતા નથી. નવા વલણોને અનુસરીને, વિવિધ યુક્તિઓ અપનાવો. જ્યારે તે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, ત્યારે લોકો ફરીથી નવા ટ્રેન્ડ તરફ આગળ વધે છે. હાલમાં, ભોજપુરી ગીતો પર રીલ બનાવવાનો ઘણો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

વિડિઓ મેં દેખાય છે કે DJ માં દાદા નું ફેવરિટ ગીત વાગતા જ આ દાદા ને પોતાના પર કાબુ રહ્યો નહિ. ગીત વાગતા જ તે બધાની વચ્ચે ડાન્સ કરવા લાગ્યા. તેને જોઈ ને આજુ બાજુ માં ઉભેલા જુવાનિયા ઓ પણ હોશ ખોઈ બેઠા. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો આ વિડિઓ ઘણો રમુજી છે.

જુઓ વિડિઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”Ajay A,J ” નામના યુ-ટ્યુબ ચેનલ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં દાદા ઓએ બધાના દિલ ને ઘાયલ કરી દીધા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 19 લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 1 લાખ 50 હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *