મકર : આ વર્ષ કુંવારા માટે ખુબ જ લાભદાયી છે કારણ કે કુંવારા લોકો માટે શુભ સમાચાર આવી શકે એમ છે.લગ્ન માટે આગળ વાત ચાલી શકે છે.પ્રેમી પંખીડાને પોતાનો પ્રેમ મળશે. આઉટડોર પ્રવૃત્તિઓ ખૂબ જ થકવી નાખનારી અને તણાવપૂર્ણ સાબિત થશે. દિવસભર પૈસાની અવરજવર ચાલુ રહેશે અને જેમ જેમ દિવસ નજીક આવશે તેમ તમે બચત કરી શકશો.
વૃષભ : નવા મિત્રો બાનવી શકો એમ છો. તમે તમારા દેવામાંથી મુકત થશો ,આ રાશિવાળા લોકોને કામમાં વિશેષ લાભ મળશે, તમને વેપાર, નોકરી અને શિક્ષણના તમામ ક્ષેત્રોમાં સારા પરિણામો મળશે, તમારા દ્વારા બનાવેલી યોજનાઓ પૂર્ણ થઈ શકે છે. જેઓ વિદ્યાર્થી વર્ગના છે તેઓને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળશે, તમને તમારા વ્યવસાયમાં નફાકારક સમાધાન થઈ શકે છે, તમારા વ્યવસાયમાં વિસ્તરણની સંભાવનાઓ બની રહી છે.વેપારમાં મોટો નાણાકીય લાભ થશે.
કન્યા : આ રાશિ ના લોકો ખુબ જ પ્રભાવશાળી હોય છે અને તેમના માં ખુબ જ સહનશીલતા હોય છે અને તે બીજા ના પર નિર્ભર રેવાને બદલે પોતાના પાર જ નિર્ભર રહે છે. તમને કોઈ નવી જવાબદારી મળી શકે છે. જે તમે પ્રમાણિકતાથી કરો છો. તમારા ઘરમાં સુખ-શાંતિ રહેશે. જેનાથી તમારું મન પ્રસન્ન રહે છે. જેની મદદથી તમે તમારા જીવનમાં નવી ઊંચાઈઓને સ્પર્શ કરશો.
તુલા : તમારા પરિવાર માં સુખ અને શાંતિ થશે.અને જીવનસાથી સાથે પ્રેમ માં વધારો થશે.આ રાશિ ના લોકોને આવનારા સમયમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, વાહન મશીનરી પર વધુ પૈસા ખર્ચવાની સંભાવના છે. મોજ-મજા માટે તમે કોઈ ટ્રીપ પર જાવ એવી શક્યતા છે, જે તમારામાં શક્તિનો સંચાર કરશે તથા તમને જુસ્સાથી ભરી મુકશે.આજે તમે બધા કામો ને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણ ના દિવસો માં કરતા હતા.