છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યની અંદર રખડતા ઢોરોનો આતંક વધી રહ્યો છે તેવામાં આપણી સામે, એવી ઘણી ઘટનાઓ સામે આવી છે કે, જેમાં આખલાઓ ને કારણે ઘણા બધા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યો હશે તેમ જ ઘણા બધા લોકોને ખૂબ જ ગંભીર ઈજાઓ પણ પહોંચી હશે.આ સમગ્ર ઘટનાને કારણે સ્થાનિક લોકોની અંદર પણ ભય નો માહોલ છવાઈ ગયો છે.
મારી માહિતી પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે, ધાનેરા ડીસા રોડ ઉપર ૨ આંખલાઓ એકબીજાની આમને સામે આવી ગયા હતા અને જોરદાર લડાઈ કરવા લાગ્યા હતા. ત્યાર પછી બંને આખલાઓ એકબીજાની સામે રોડ ઉપર જતો બસ આવી ગયા હતા.ત્યારે હાલમાં જ બનેલી એક ઘટનાનો વિડીયો આપણી સામે આવ્યો છે. એમાં બે આખલાઓ એકબીજાની સાથે લડાઈ કરી રહ્યા છે
વાયરલ થયેલા વીડિયોની અંદર તમે સૌ કોઈ લોકો જોઈ શકો છો કે, રોડની વચ્ચોવચ બે મસ મોટા આખલાઓ એકબીજા ની સાથે ઝઘડો કરી રહ્યા છે અને, લડાઈ જોઈને સ્થાનિક લોકોએ પોતાનો જીવ બચાવવા માટે આમતેમ ભાગવા લાગ્યા હતા અને સજ નસીબે આ સમગ્ર ઘટના ની અંદર કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી.
મળતી માહિતી પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે, બનાસકાંઠા જિલ્લાની અંદર છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોના કારણે અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે ખૂબ જ મોટી માત્રામાં વધી રહી છે જેને કારણે, રખડતા ઢોરોને લઈને ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હશે.
ધાનેરાના ડીસા રોડ ઉપર બે આખલાઓ રોડની વચ્ચોવચ આવ્યા બથોબથ, ત્યારબાદ થયું એવું કે લોકો જીવ બચાવીને ભાગવા લાગ્યા – જુઓ વિડિયો pic.twitter.com/GKE8mb7ay1
— GUJJU ROCKZ (@gujju_rockz) July 16, 2022
આજરોજ ધાનેરામાં ડીસા રોડ ઉપર બે મોટા આખલા રોડની વચ્ચોવચ ઝઘડો કરવા લાગ્યા હતા અને સ્થાનિક લોકોમાં પણ ભારે આફરીનો માહોલ સર્જાયો હતો.
આખલાઓ ના ઝઘડા ની વચ્ચે સ્થાનિક લોકો પણ પોતાના જીવ બચાવીને ભાગવા લાગ્યા હતા અને ઘણા લોકોએ આ ઝઘડા નો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ મોટી માત્રામાં વાયરલ કર્યો હતો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]