દેવર અને ભાભી એ અગાસી પર રમી એવી રીતે હોળી કે તમે જોઈ ને ચોકી જશો…

લોકો હોળીની આતુરતાથી રાહ જોતા હોઈ છે. હોળીના તહેવાર પર રંગોથી રમવું કોને ના ગમે. રંગોના આ તહેવારની લોકો આખું વર્ષ રાહ જુએ છે અને જ્યારે તે આવે છે ત્યારે બધું ભૂલીને લોકો મોજ મસ્તી કરે છે. હોળી પર ભાભી અને દેવર ચોક્કસપણે એકબીજાને રંગથી રંગે છે.

દેવર અને ભાભી માટે હોળી ના ઘણા ગીતો પણ થયા છે. હાલ માં દેવર અને ભાભી ના હોળી ના રંગો વડે રમતા હોઈ એવો વિડિઓ ખુબ વાયરલ થયો છે.

દેવર ભાભી જોડી ઈન્ટરનેટ પર સૌથી વધુ પ્રિય જોડીમાંની એક છે. નેટીઝન્સ તેમની ડાન્સ કેમિસ્ટ્રી જોવાનું પસંદ કરે છે. આ જ કારણ છે કે તેના ડાન્સ વીડિયો દરરોજ ઇન્ટરનેટ પર છવાયેલા રહે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી રહ્યો છે.

આ વીડિયોમાં દેવર અને ભાભીની મસ્તી ઈન્ટરનેટનું તાપમાન વધારી રહી છે. વિડિઓ માં તમે જોઈ શકો છો કે ભાભી અગાસી માં હોઈ છે અને દેવર છુપી રીતે આવી ને તેની ભાભી ને રંગવા ની કોસીસી કરે છે. તેમની આ કેમેસ્ટ્રી જોને બધા આશ્ચર્ય ચકિત થઇ ગયા.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *