દેડકો કસરત કરતા જોવા મળ્યો !! વિડીયો જોઇને મજા પડી જશે…

મોટાભાગના દેડકા એ નિશાચર (noctarnal) પ્રાણી છે. ચોમાસા દરમિયાન પાણી ભરાઈ રહેતું હોય એવી જગ્યાએ દેડકાઓ નિવાસ કરતા હોય છે. રાત્રી દરમિયાન દેડકા વધુ સક્રિય જોવા મળે છે. ચોમાસુ એ દેડકાનો પ્રજનનકાળ છે. ચોમાસામાં પાણી ભરાઈ રહેતું હોય તેવી જગ્યાએ માદા દેડકી પાણીમાં મોટી સંખ્યામાં ઈંડા મૂકે છે.

આરોગ્યપ્રદ જીવન માટે અને માંદગી પછી ઝડપથી સાજા થવા માટે કરાતો સહેતુક શ્રમ. વ્યાયામ દ્વારા શરીરના અવયવો અને સ્નાયુઓને જે વધારાનું કાર્ય કરવું પડે છે તેનાથી તેમની ક્ષમતા વધે છે. નિયમિત વ્યાયામ હૃદયના સ્નાયુને તથા હાડકાંનું હલનચલન કરવાના સ્નાયુઓને મજબૂત કરે છે, રુધિરાભિસરણ વેગીલું કરે છે, શ્વસનશીલતા વધારે છે તથા શરીરના કોષોમાં ગ્લાયકોજન, ATP તથા ક્રિયેટિનનો સંગ્રહ વધારે છે. તેને કારણે શ્રમ કરવાની ક્ષમતા વધે છે.

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક દેડકો ડમ્બેલ વડે કસરત કરતો જોવા મળે છે. આ વીડિયો જોયા પછી એક વાત ચોક્કસ છે કે તમે પણ તમારા સ્વાસ્થ્યનું એટલું જ ધ્યાન રાખશો. પરંતુ અહીંયા તો કૈક અલગ જ જોવા મળી રહ્યું છે જેમાં કોઈ માણસ કસરત નથી કરતો અહીંયા તો દેડકો કસરત કરતા જોવા મળે છે

આ વીડિયો જોયા પછી એક વાત ચોક્કસ છે કે તમે પણ તમારા સ્વાસ્થ્યનું એટલું જ ધ્યાન રાખશો. વાયરલ થઈ રહેલા વીડિયો (Viral Videos)માં તમે જોઈ શકો છો કે એક દેડકો તેની પીઠ પર સૂઈ પોતાના હાથમાં ડબલ સાઈઝનું ખાસ ડમ્બેલ લીધું છે, જેને તે વારંવાર ઊંચકીને નીચે લાવે છે. તે ઘણી વખત આવું કરે છે. દેડકા (Frogs Viral Video)નો આ ખાસ ડમ્બેલ બે ફળો અને સળીમાંથી બનાવવામાં આવ્યું છે. દેડકાની કસરત કરવાની રીત અને તેના ખાસ ડમ્બેલ જોઈને પણ લોકો હસી પડે છે.

જુઓ વીડિયો :

https://youtu.be/CU6k0Pj0Gcs

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Chhapu – છાપું નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં દેડકા એ બધાના દિલ હચમચાવી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *