દાદા અને દાદી ના આ ડાન્સ એ બધાનું મન મોહી લીધું, વિડિઓ જોઈ ને તમે પણ ચોકી જશો…

સાચું જ કહ્યું છે ફક્ત શરીર જ વૃદ્ધ થાય છે પણ આત્મા હજુ બાળક જ હોઈ છે. અપને સૌ એ ડાન્સના હજારો-લાખો વીડિયો જોયા હશે.આવા હજારો-લાખો વીડિયોમાંથી એક-બે વીડિયો આવા હોય છે. જેને જોઈને હૃદયને ઘણી રાહત થાય છે અને સાથે સાથે આપણી ભારતીય સંસ્કૃતિ પર પણ ગર્વ થાય છે. આવો જ એક ગૌરવપૂર્ણ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જે રીતે ગુજરાતની માટીની સુવાસ લોકો સુધી પહોંચાડે છે. એ જ રીતે આ નૃત્ય પણ દિલમાં ઘર કરે છે. ગુજરાતી ડાન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. જેમાં તમે જોશો કે એક મોટું મેદાન છે અને ત્યાં કેટલાક લોકો પણ ડાન્સકરી રહ્યા છે. ડીજે વાગી રહ્યો છે જેના તાલ પર લોકો નાચી રહ્યા છે અને આ દાદા અને દાદી ને પણ ખુબ તાન ચડ્યું અને નાચવા લાગ્યા.

સીધો દિલમાં ઉતરી જાય એવો ડાન્સ…

તમે જોશો કે દાદા ને દાદી કેવો સુંદર ડાન્સ કરી રહ્યા છે. તેમનો ડાન્સ સીધો દિલમાં ઉતરી જાય છે. તમે ડાન્સ દરમિયાન જોશો. તમે વિડિઓ માં જોઈ શકો છો કે લોકો ગીત પર ડાન્સ કરી રહ્યા છે અને મધ્યમાં દાદા અને દાદી ની એક રોયલ એન્ટ્રી ની જેમ એન્ટ્રી થઈ છે ને લોકો નું ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યાં હાજર લોકો પણ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.

જુઓ વિડિઓ :

https://www.youtube.com/shorts/HfeFHk4c2d0?feature=share

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *