ભાભી ને આવી રીતે લગાવ્યો રંગ, જુઓ વિડિઓ

હોળીમાં લગભગ દરેક જણ એકબીજાને રંગ અને ગુલાલ લગાવે છે. જો કે આજકાલ લોકો હર્બલ ગુલાલ અને કલરનો ઉપયોગ કરે છે, પરંતુ તેમ છતાં કેટલાક લોકો બીજાને પાક્કા રંગ લગાવે છે જે ઘણા દિવસો સુધી જતા પણ નથી. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક છોકરો યુવતી ને રંગ લાગવા આવે છે.

હોળીના તહેવારમાં ઘણા લોકો સાથે એવું બનતું હોય છે કે મસ્તીમાં તેમને ખબર જ નથી પડતી કે કોણ ક્યાંથી આવ્યું અને રંગ લગાવીને ચાલ્યા ગયા. તેનું કારણ એ પણ છે કે દરેકનો ચહેરો રંગાયેલો છે, જેના કારણે લોકોને ઓળખવા મુશ્કેલ છે.

વાયરલ વીડિયોમાં દેખાતી યુવતી સાથે કદાચ આવું જ કંઈક થયું છે. એક યુવક આવીને યુવતી ને રંગ લાગવા માંડે છે, એવો રંગ લગાવ્યો કે છોકરી નો ચહેરો દેખાતો બંધ થઇ ગયો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *