આજે સોશિયલ મીડિયા જમાનો છે. અને સોશિયલ મીડિયાના આ જમાનામાં કોઈ પણ વસ્તુ કે ફોટો હોય કે વિડીયો ખુબજ જલ્દી વાયરલ થઈ જાય છે. અને લાખો લોકો સુધી તે પહોંચે છે. તમને જણાવી દઈએ કે આજે એવો જ એક વિડીયો તમને બતાવવા જઈ રહ્યા છીએ,
જે લોકો યૂ ટબ પર રિલ્સ મુકવા માટે ખૂબ જ ઉત્સાહિ થી વિડીયો શુટ કરે છે. અને ટ્રેન્ડિંગ ગીતો પર પોત પોતાના જલવા દેખાડવામાં કોઈ પાછી પાની રાખતા નથી. નવા ટ્રેન્ડ અને વિવિધ રીતો ફેમસ થવા માટે અપનાવે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.
આજે તો કંઈક અલગ જ વિડિઓ સામે આવ્યો છે, આ વરસાદી માહોલ માં એક શેરીમાં પાણી વહેવા ને લીધે થી બે મહિલાઓ વચ્ચે થયો ખુબ મોટો ઝગડો. એક મહિલા એ રસ્તા માં પાણી નો વેગ રોકવા વચ્ચે મૂકી ઈંટ તો બીજી મહિલા ને ના ગમ્યું અને ઝગડવા આવી પછી બોલા બોલી માં બંને મારપીટ કરવા લાગી.પછી બંને ને છોડવા એક ભાઈ આવ્યા તો તેને પણ મારવા લાગી. અને ઝગડો ખુબ લમ્બો ચાલ્યો. આ વિડિઓ જોઈને તમને પણ ઘણું હસવું આવશે કે નાની નાની વાત માં મહિલાઓ કેવી ઝગડી પડી. આ વિડિઓ સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ અને વ્યૂ પણ વધુ આવ્યા છે.
પછી બંને ને છોડવા એક ભાઈ આવ્યા તો તેને પણ મારવા લાગી. અને ઝગડો ખુબ લમ્બો ચાલ્યો. આ વિડિઓ જોઈને તમને પણ ઘણું હસવું આવશે કે નાની નાની વાત માં મહિલાઓ કેવી ઝગડી પડી. આ વિડિઓ સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ અને વ્યૂ પણ વધુ આવ્યા છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]