બાપરે ! મલાઈકા અરોરાનું ટાઈટ ફિગર જોઈ ને ચાહકોના મોઢા પાણી આવી ગયું, જુઓ વાયરલ વિડિયો….

બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરે તાજેતરમાં તેના ઘરે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં તેના નજીકના મિત્રોએ હાજરી આપી હતી. કરિશ્મા કપૂરની ડિનર પાર્ટીમાં મલાઈકા ન્યૂડ કલરના લોઅર અને ક્રોપ ટોપમાં પહોંચી હતી. આ લુકમાં મલાઈકા ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી.

ડિનર પાર્ટીમાં કરિશ્મા કપૂરની બહેન કરીના કપૂર ખાન પણ આવી હતી. જો કે આ દરમિયાન તેના બે પુત્રો કે પતિ સૈફ અલી ખાન તેની સાથે ન હતા. કરીના કપૂર ખાન ડિનર પાર્ટીમાં બહુ રંગીન કફ્તાન પહેરીને પહોંચી હતી, જેની સાથે તેણે હાઈ હીલ્સ પહેરી હતી. આ લુકમાં કરીના ખૂબ જ સ્માર્ટ લાગી રહી હતી.

મલાઈકા અરોરા થોડા દિવસો પહેલા એક અકસ્માતનો શિકાર બની હતી, જેના કારણે તેના કપાળ પર ઈજા થઈ હતી. અકસ્માત બાદ મલાઈકાએ થોડા દિવસો સુધી બધાથી અંતર બનાવી રાખ્યું હતું, પરંતુ હવે તે ફરીથી પાર્ટીઓમાં હાજરી આપતી જોવા મળી રહી છે.

મલાઈકા અરોરા જ્યાં પણ જાય છે, તે પોતાની સ્ટાઈલથી લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. ગત દિવસે, મલાઈકા અરોરા કરિશ્મા કપૂરની ડિનર પાર્ટીમાં સિલ્વર ગ્રે કો-ઓર્ડ ડ્રેસમાં પહોંચી હતી, જેમાં તેનો લુક જોવા જેવો હતો.

વિડિઓ જુઓ:

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો “@filmy fame” નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને મલાઈકા અરોરાએ આ વીડિયોમાં બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજારોથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *