શહેરમાં લોકોને રોજબરોજ કનડતી સમસ્યાની વાત કરીએ તો રખડતાં ઢોરનો પ્રશ્ન સૌથી મોખરે ચર્ચાતો રહ્યો છે. દરેક શહેર માં ઠેરઠેર બેઠેલાં રખડતાં ઢોરને જોઈ બહારગામના મુલાકાતીઓ આશ્ચર્યચકિત થાય છે. શહેરનો એક પણ વિસ્તાર રખડતાં ઢોરની રંજાડથી મુક્ત નથી. આ સમસ્યાનો જો અંત નથી આવ્યો તો તેનાં અનેક કારણ છે. અમુક રીતે કેટલાક પશુપાલકો પણ રખડતાં […]

પેટ્રોલ પંપ ખાતે એક બાઇક માં પેટ્રોલ પૂરાવતી વખતે અચાનક આગ લાગવાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, મોબાઇલ ફોનની રિંગ વાગતાં બાઇક ચાલક કૉલ રિસીવ કરે છે, આ દરમિયાન અચાનક આગ લાગી ગઈ. મળતી માહિતી મુજબ આ વીડિયો છત્તીસગઢના બેમેતરા જિલ્લાના નવાગઢના પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં કેદ

બાઇકમાં પેટ્રોલ પૂરાવતી વખતે અચાનક આગ લાગતાં થઈ દોડાદોડી, જુઓ Viral VideoRead More »

એક નવા વાયરલ વીડિયોને કારણે દિલ્હી મેટ્રો ફરી ચર્ચામાં છે. મેટ્રોની અંદર કોર્નર સીટ પર એકબીજા સાથે રોમાન્સ કરતા કપલનો નવો વીડિયો વાયરલ થયા બાદ લોકો તેના પર અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે અને તેનો આનંદ માણી રહ્યા છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા કડક તકેદારી અને કડકતાના લાખો દાવાઓ પછી પણ, મેટ્રોમાં અશ્લીલ

આ બેશરમોને શું કહેશો? મેટ્રોમાં સરાજાહેર બીભત્સ હરકતો કરતા ઝડપાયા, જુઓ વીડિયોRead More »

ઓડિશાના પુરીમાં સ્થિત જગન્નાથજીનું મંદિર આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ મંદિર હિન્દુઓના ચારધામોનાં તીર્થમાંથી એક છે. કહેવાય છેકે, મરતા પહેલાં દરેક હિન્દુઓએ ચારધામની યાત્રા કરવી જોઈએ, તેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. જગન્નાથ પુરીમાં ભગવાન વિષ્ણુનાં અવતાર કૃષ્ણનું મંદિર છે. આ મંદિરમાં લાખો ભક્તો દર્શન કરવા માટે દરવર્ષે આવે છે. આ જગ્યાનું મુખ્ય આકર્ષણ જગન્નાથ પુરીની

કેનેડા માં પણ જગન્નાથની રથયાત્રા નીકળી, જુઓ વિડિઓ…Read More »

ગુજરાતી ચલચિત્ર જગતના એક હાસ્ય કલાકાર એટલે રમેશ મહેતા. રમેશ મહેતા અનેક ગુજરાતી ચલચિત્રમાં સહાયક ભૂમિકા તરીકે કામ કરી ચૂક્યા છે. રમેશ મહેતા ના અંગત જીવનની વાત કરીએ તો તેઓનો જન્મ 22 જૂન 1932 ના રોજ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના નવાગામ ગામમાં થયો હતો. ખૂબ મોટી નામના કમાયા બાદ પોતાના સરળ સ્વભાવથી લોકપ્રિયતા મેળવનાર રમેશ

ઓહ ઓહ ઓહ ગોરી ક્યાં હાલ્યા …. રમેશ મહેતા ની યાદગાર તસ્વીરRead More »

વાવઝોડા બનવાની ઘટના કેટલીક સંજોગો પર આધાર રાખે છે. સૂર્યના તાપથી ગરમ થઈ રહેલા સમુદ્રમાંથી 26 ડિગ્રી સેલ્સિયસથી વધુનું તાપમાન 60 મીટરની ઊંડાઈમાં બાષ્પીભવનથી પાણીની વરાળ મોટા પ્રમાણમાં ઉદ્ભવે છે. ત્યારે વાતાવરણીય અસ્થિરતા સમુદ્રની સપાટી પર આવતી ગરમ હવા સાથે ઘનીકરણની પ્રકિયા કરે છે અને વાદળો બનવાની શરૂઆત થાય છે. ઉષ્ણકટિબંધીય વાવાઝોડું જ્યારે તીવ્ર બને

અત્યાર સુધી નું સૌથી ખતરનાક વાવાઝોડું, જુઓ વિડિઓ…Read More »

હવામાનશાસ્ત્રમાં કહ્યા મુજબ, નીચા બેરોમેટ્રિક પ્રેશરવાળા વિસ્તારમાં હવા અંદરની તરફ તીવ્રતાથી ફરે તેને ‘ચક્રવાત’ કે ‘વાવાઝોડા’ તરીકે ઓળખવામાં આવે છે. આ ચક્રવાત ઉત્તર ગોળાર્ધમાં ઘળિયાળની વિરુદ્ધ દિશામાં તો દક્ષિણ ગોળાર્ધમાં તે ઘડિયાળની દિશામાં ફરે છે. ચક્રવાત સમુદ્રથી વાતાવરણમાં પ્રચંડ ઊર્જા સાથે રચાય છે. અભ્યાસ અનુસાર દર વર્ષે સમગ્ર વિશ્વમાં 70થી 90 ચક્રવાત રચાતા હોય છે.

વાવાઝોડા નું એવું રોદ્ર રૂપ ક્યારેય નહિ જોયું હોઈ તમે. જુઓ વિડિઓ…Read More »

હાલમાં ગુજરાતમાં અતિ રોદ્ર ગણી શકાય તેવા વિનાશક વાવાઝોડા બિપરજોયનો ખતરો તોળાઈ રહ્યો છે. ગુજરાતના કચ્છ સહીતના અનેક વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે. બિપરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના કચ્છ, દેવભુમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ અને મોરબી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. સોશિયલ મીડિયા પર અનેક એવા વાયરલ વિડિઓ શેર થતા હોય છે હાલ

વાવાઝોડાના અતિ ભારે પવનમાં ઘરના છાપરા અને માણસો પણ ઉડ્યા, જુઓ વિડિઓ…Read More »

દર વરસે મે-જૂન મહિનામાં ભારતીય ઉપખંડમાં ચક્રવાતી તોફાનો ઉદ્ભવવાનો ક્રમ આમ તો સામાન્ય છે. આ વખતે આવેલું બિપરજોય વાવાઝોડું વિનાશ વેરી રહ્યું છે. જો કે અગાઉ ‘વાયુ’ અને ‘તાઉ-તે’નો આકરો પરિચય યાદગાર છે. છેલ્લાં 120 વર્ષોનો જે હવામાન ઇતિહાસ ઉપલબ્ધ છે તે અનુસાર મોટા ભાગના ચક્રવાત બંગાળના અખાતમાંથી ઉદભવે છે, એની તુલનામાં અરબી સમુદ્રના ચક્રવાત

વરસાદ માં કોઈ પણ જાત ની હોંશિયારી બતાવવી નહીં, પછી શું હાલત થઇ જુઓ વિડિઓ…Read More »

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુરૂવારે રાત્રીથી વાવાઝોડામાં ભારે પવન ફૂંકાતા તથા વરસાદના કારણે અનેક વૃક્ષોનો ભોગ લેવાયો છે.ખંભાળીયા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ નાના મોટા 500થી વધુ મોટા વૃક્ષો ધરાશાયી થયા હતા. તો દ્વારકા નાગેશ્વરમાં 150 જેટલા વૃક્ષો પડી ગયા હતા. અતિ વિનાશક બિપોરજોય વાવાઝોડાથી કચ્છમાં ભારે તારાજી સર્જાઈ હોવાના સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે.

વાવાઝોડા માં પવન ની તાકાત ની ઝલક જોવો આ વીડિયો #biporjoy #vavajoduRead More »