વાવઝોડા બનવાની ઘટના કેટલીક સંજોગો પર આધાર રાખે છે. સૂર્યના તાપથી ગરમ થઈ રહેલા સમુદ્રમાંથી 26 ડિગ્રી સેલ્સિયસથી વધુનું તાપમાન 60 મીટરની ઊંડાઈમાં બાષ્પીભવનથી પાણીની વરાળ મોટા પ્રમાણમાં ઉદ્ભવે છે. ત્યારે વાતાવરણીય અસ્થિરતા સમુદ્રની સપાટી પર આવતી ગરમ હવા સાથે ઘનીકરણની પ્રકિયા કરે છે અને વાદળો બનવાની શરૂઆત થાય છે.
ઉષ્ણકટિબંધીય વાવાઝોડું જ્યારે તીવ્ર બને છે, ત્યારે તે જોરદાર હવા સાથે વાવાઝોડામાં પરિણમે છે. ત્યારબાદ હવે આડી રીતે ફેલાય છે. હાલ માં એક એવો જ વિડિઓ ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં ખુબ જોર માં પવન ફૂંકાઈ રહ્યો છે. લોકો ના ઘર પણ ઉડી ગયા. રસ્તા ના ઝાડ પણ પવન માં ઉડી ગયા. ક્યાંક તો લોકો રેસ્ટોરન્ટ માં બેઠા છે અને ત્યાં રેસ્ટોરન્ટ ની અંદર પવન સાથે પાણી પણ અંદર ઘૂસી ગયું. આમ લોકો પોતાને બચાવા દોડાદોડી કરી રહ્યા છે.
જુઓ વિડિઓ
જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]