અરે બાપરે આ છોકરી સાથે શું થયું? આ તસવીર ને zoom કરી ને જોશો તો તમારા હોશ ઊડી જશે….

હવે તો સ્કૂલ કોલેજના શિક્ષા ના તૌર તરીકાઓમાં ખુબ જ બદલાવ આવી ગયો છે. સાથે જ બાળકોની સાથે પણ શિક્ષા ખુબ જ પ્રેમ થી વર્તાવ કરવો પડતો હોય છે નહિ તો 90 ના દશકના છાત્રોને પૂછો કે શીક્ષાના દરમિયાન મળતી સજાની મજા કેવી હોય છે. કહેવાય છે કે સ્કૂલ ટાઈમનો સમય ગોલ્ડન હોય છે જે ઇન્સાન પુરી જિંગદી ભૂલી નથી શકતા આજે અમે તમારા માટે સજાની અમુક એવી તસવીરો લઈને આવ્યા છીએ જેને તમે સ્કૂલ ટાઈમમાં જરૂર જોઈ હશે.

1. આમણે તો સજાનું મહત્વ જ બદલી નાખ્યું, આવું તો આપણે પણ સ્કૂલના સમયમાં કરતા હતા.

2. આવી સજાની વાટ તો દરેક બાળકોને રહેતો હોય છે.

3. આને કહેવાય છે કે સામુહિક સજા.

4. મુર્ગા ઉપર મુર્ગા.

5. મુર્ગા તો તમે જોઈ લીધો હવે જોઈ લો આ મુર્ગી ને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *