બોલિવૂડમાં ઘણી એવી સેલિબ્રિટીઝ (Bollywood Celebs) છે જેમણે પોતાના પાર્ટનરના બેડરૂમ સિક્રેટ્સને પબ્લિકલી શેયર કર્યા છે. તેમાં ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર કપલ્સના નામ સામેલ છે.
રણબીરે એકવાર તેની વાઈફ આલિયા વિશે એક બેડરૂમ સિક્રેટ શેયર કર્યું હતું. તેણે કહ્યું હતું કે આલિયા આખી રાત બેડ પર ફરતી રહે છે, તેને સીધી ઊંઘ નથી આવતી.
રણવીર સિંહે તેના બેડરૂમનું સિક્રેટ શેયર કર્યું હતું કે તે અને તેની પત્ની દીપિકા તેમના લગ્નની પહેલી જ રાત્રે ઈન્ટીમેન્ટ થયા હતા. આ માટે, તેમની પાસે અલગ અલગ પ્રકારના પ્લેલિસ્ટ પણ હતા.
એકવાર પ્રિયંકા ચોપરાએ પણ તેના બેડરૂમનું સિક્રેટ શેયર કર્યું હતું અને કહ્યું હતું કે નિક ઊંઘમાંથી ઉઠ્યા પછી સૌથી પહેલા તેનો ચહેરો જોવો પસંદ કરે છે.
શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે તેનો બેડરૂમ સિક્રેટનો ખુલાસો કરતા કહ્યું કે શાહિદ કંટ્રોલ ફ્રીક છે. તે હંમેશા તેમને કહે છે કે તેને શું કરવું.
મલાઈકા અરોરાએ પણ ખુલાસો કર્યો હતો કે તેને રાત્રે ગેમ રમવાનું પસંદ છે. તેને અર્જુન કપૂર જેવા દાઢીવાળા પુરુષો જ પસંદ છે.
સોનમ કપૂરે બેડરૂમનું સિક્રેટ જણાવતા કહ્યું કે તેના પતિ આનંદ આહુજાને બેડ પર વધુ ઈમેજિનેશન્સ નથી કરતી. તેણી તેને એમ જ પસંદ કરે છે.