ભારતમાં દિવસેને દિવસે બળાત્કારના કેસ વધી રહ્યા છે તમે જાણો જ છો કે હાલમાં પ્રિયંકા રેડ્ડીમાં રેપનો મામલો બહાર આવ્યો હતા પરંતુ જેમાં કેસના નરાધમોનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. આ કારણે લોકો પોતાની દીકરીઓને બહાર કે ઘરમાં એકલા છોડી ને જવાથી ગભરાય છે તમને આ લેખમાં જણાવીશું કે હાલમાં સુરતના ઉમરગામનો કિસ્સો બહાર આવ્યો છે જેમાં એક પરણિત મહિલા પર એક યુવકે દુષ્કર્મ આચર્યું હતું ચાલો જાણીએ તેના વિશે વિગતે.
આ ઘટના સુરતનાં ઉમરગામની જેમાં એક મહિલા જે આસામની હતી તેને એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો અને બંને લોકોએ લગ્ન પણ કરી લીધા હતા આ બંને સુરતમાં ભાડાની રૂમમાં રહેતા હતા તેનો પતિ સુરતમાં એક ફેક્ટરીમાં કામ કરતા હતો જે સવારે જઇ ને રાત્રે આવતો હતો અને તેની પત્ની જે મોટા બંગલામાં જઈને ઘરનું કામ કરતી હતી અને તેના પતિની મદદ કરતી હતી.તે બંને જ્યાં રહેતા હતા ત્યાં બાજુની રૂમમાં એક યુવક રહેતા હતો જે આ મહિલા પર ખરાબ નજર નાખતો હતો.
એક દિવસ તેનો પતિ વહેલી સવારે નોકરી ગયો હતો જે સમય દરમિયાન તેની પત્ની ઘરનું કામ કરીને એકલીજ રહેતી હતી આ સમયે એકલતાનો લાભ ઉઠાવીને તેમની ઘરની નજીકના યુવકે દુષ્કર્મ આચાર્યુ હતું.આ યુવકની આ મહિલાને ધમકી આપી હતી કે જો આ વાત વિશે તેના પતિને કહેશે તો બંને ને મારી નાખીશ.જોકે આ ઘટના વિશે ઉમરગામમાં જાણ થતાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના વિશે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી હતી.
પરંતુ તે યુવક ત્યાંથી ગતો રહ્યો હતો જો કે પોલીસે આ યુવકની બે જ દિવસમાં ધરપકડ કરી હતી અને કોર્ટના કાયદા અનુસાર તેને સજા આપવામાં આવી હતી.જ્યારે તેનો પતિ નોકરીથી રાત્રે ઘરે આવે છે ત્યારે તેની પત્ની આ તમામ ઘટના વિશે તેના પતિને જાણ કરે છે જાણ થતાં તેનો પતિ આરોપીના ઘરે ગયો હતો પરંતુ આરોપી ઘરે ન મળતા તેનો પતિ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસની તાપસથી માહિતી મળી કે આ યુવતી મૂળ આસામની છે અને હાલ પોતાના પતિ સાથે ઉમર ગામમાં ભાડાના રૂમમાં રહેતી હતી જ્યારે પોતાના રૂમમાં એકલી હતી.તેવા સમયે એક યુવાન તેણીના રૂમમાં ઘૂસી આવ્યો હતો અને તેણી સાથે બળજબરી કરી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યુ હતુ.આ સાથે જ યુવાને આ વાતની કોઈને પણ જાણ કરી તો તેણીને તથા તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પરંતુ આ મહિલાએ તેનો પતિ નોકરી પરથી પરત ઘરે આવે છે ત્યારે આ બનાવ અંગે પરણિતા જણાવી દીધું હતું. જે બાદ તેના પતિએ નજીકના પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી અને તેને કોર્ટના કાયદા મુજબ સજા પણ આપવામાં આવી હતી.