આ તસ્વીરમાં છુપાયેલા સાપ ને શોધી બતાવો, ધ્યાન થી જોંશો તો તમારી નજર સામે જ છે…

ઘણી વખત અમુક ચીજો નજરની સામે હોવા છતાં પણ આપણને નજરમાં આવતી નથી. આ વાત તમે પણ ઘણી વખત મહેસુસ કરી હશે, પરંતુ નજર તે ચીજ સિવાય બાકી બધી ચીજો શોધી લેતી હોય છે. હવે જેવી રીતે તમે આ તસ્વીર જોઈ રહ્યા હશો, તો તમને જંગલની સુંદરતા જોવા મળી રહી હશે. આ તસ્વીરમાં ફક્ત વૃક્ષો નજર આવી રહ્યા હશે. પરંતુ તમને જણાવી દઈએ કે આ તસ્વીરમાં એક સાંપ પણ છુપાયેલો છે. અફસોસની વાત એ છે કે લોકો વૃક્ષો તો જોઈ રહ્યા છે, પરંતુ તેમને સાંપ જોવા મળતો નથી. એક નજર તમે પણ આ તસ્વીર ઉપર નાખો અને દિમાગ પર જોર લગાવો. કદાચ તમને તે સાંપ જોવા મળી જાય. અમે તો બસ તમને એટલી હિન્ટ આપી શકીએ છીએ કે સાંપ તમારી નજરની સામે જ છે.

કોશિશ કરી ને તો જુઓ

ઓસ્ટ્રેલિયાનાં “સ્નેક કેચર્સ નોર્ધન રિવર્સ 24/7” દ્વારા આ તસ્વીરને ફેસબુક ઉપર પોસ્ટ કરવામાં આવી હતી. આ તસ્વીરને પોસ્ટ અને તેમણે કેપ્શન આપ્યું છે કે, “સાંપ ને શોધી બતાવો. ચાલો જોઈએ કે તમે આ તસ્વીરમાં સાંપને શોધી શકો છો કે નહીં.”

સાંપ ન મળ્યો હોય તો આ રહ્યો તેનો જવાબ

જણાવી દઈએ કે આ સાંપને કોસ્ટલ કાર્પેટ પાયથન નાં નામથી પણ ઓળખવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *