મુખ્યત્વે લોકસંગીત જેના તાલોમાં એકતાલ, દાદરા, દીપચંદી, કેરવા, ઘુમાળીને હીંચ વિશેષ લેવાય છે. ત્રણ-ચાર માત્રાના પણ લોકતાલો હોય છે. રાગોમાં સારંગ, ઝીંઝોટી, બાગેશ્રી, માંડ, કાફી, કાલીંગડા, દેશ, ગારા, ખમાજ વગેરેની છાયા હોય છે. રાગની સંપૂર્ણતા નહિવત્ હોય છે. આ પ્રકારના પ્રાચીન ગરબાને અનુરૂપ સાદા લોકતાલ, લોકરાગ, લોકઢાળ હોય છે. અને એવાં જ સાદા લોકવાદ્યો હોય છે.
આજે આ “ગુજરાતી ગરબા ” ગીતોનો ટ્રેન્ડ ફક્ત ” ગુજરાત ” માં જ નહીં પરંતુ દરેક જગ્યાએ જોવા મળે છે અને લોકો તેમના ગીતો પર જોરદાર ડાન્સ પણ કરે છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ એક ગુજરાતી ગરબા પર નાની એવી છોકરી ગરબા કરતી જોવા મળી રહી છે આ ગીતનું નામ છે ” છોગાળા તારા…”. આ ગીત સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે.
નવરાત્રી આવે અને ગરબા ના રમે એવું બને ?? વાયરલ વીડિયો માં એક નાની છોકરી માં જેનું નામ મીસા ભાનુશાલી છે એ ખુબ જ એનેર્જી સાથે ગરબા કરી રહ્યા છે બેકગ્રાઉન્ડ માં જોગણી જોગમાયા ગીત વાગી રહ્યું છે એમાં એક નાની એવી છોકરી નાની ઉંમરમાંમાં નવરાત્રી ના ગ્રાઉન્ડ માં પૂર જોશ થી ખેલૈયા નો ની સાથે ગરબા રમી રહી છે જે જોઈ ને આસપાસ ના લોકો નવાઈ માં આવી ગયા છે
જુઓ વીડિયો :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”@Rucha Dance and Choreography” નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં બાળકો ના ગરબા એ બધા ના મન મોહી લીધા છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રીલ્સ મીડિયા વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]