આ છોકરી અને છોકરા ના ડાન્સ મૂવ્સ જોઈ ને બધા ના મન મોહી ગયા, જુઓ વિડિઓ…

સોશિયલ મીડિયા પર ઘણા ડાન્સ વીડિયો દિવસભર વાયરલ થતા હોય છે, કેટલાક વીડિયો લોકોને એટલો પસંદ આવે છે કે લોકો એને વારંવાર શેર કરતા હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને અત્યાર સુધી ઘણા લોકોએ જોયો અને પસંદ કર્યો છે.

ક્યારેક માણસને જીવવાની મજા લેવી પડે છે. મસ્તીમાં વ્યક્તિ આખી દુનિયા ભૂલીને પોતાના દિલની વાત સાંભળે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી અને છોકરો જોરદાર ડાન્સ કરી રહ્યા છે. જો કે સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો જોવા મળે છે, પરંતુ આ વીડિયો ખાસ છે.

વિડિઓ માં તમે જોઈ શકો છો કે છોકરી અને છોકરો બંને ભાર બજારે ખુબ જ સરસ રીતે ડાન્સ કરી રહ્યા છે વિડિઓ માં ઘણા બધા લોકો ડાન્સ કરી રહ્યા છે એમાં આ બંને ના ડાન્સ એ બધા ના મન મોહી લીધા છે.

જુઓ વિડિઓ…

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો” अबरार म्यूजिक ” નામના youtube એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં બંને ના ડાન્સ એ બધા ના મન મોહી લીધા છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *