પુરૂષો માટે મહિલા એક રહસ્ય રહી છે. મોટાભાગના પુરૂષો માટે તો આ રહસ્ય બેડરૂમમાં પણ યથાવત રહે છે. તેની અસર એ થાય છે કે ન તો મહિલા પાર્ટનર ખુશ થઈ શકે છે કે ન તો પુરૂષ પોતાના મહત્વપૂર્ણ સમયનો ફાયદો લઈ શકે છે. આ જ વિચારીને અમે આપના માટે લાવ્યા છીએ કેટલીક એક્સપર્ટ ટીપ્સ જેનાથી આપને મદદ મળશે કે એક મહિલા લવ મેકિંગ દરમિયાન તમારી પાસેથી શું ઈચ્છે છે. આગળ ક્લિક કરો અને વાંચો ખાસ પાંચ સંકેત….
જો તે તમને પોતાની બાહોમાં કસવાની જગ્યાએ તેના હાથ તમારી છાતીને અડાડી રાખે એટલે કે તમને દુર રાખે તો સમજી લેવું કે કંઈક ગડબડ છે. જો તે બેડ ટાઈમ દરમિયાન મોટાભાગે પોતાના હાથ પર કંટ્રોલ રાખતી હોય, જબરજસ્તી તમારાથી દુર રાખતી હોય તો તેનો મતલબ છે કે હાલ તે એટલું વાઈલ્ડ એન્ડ હૉટ ફીલ નથી કરી રહી જેટલું આપ કરી રહ્યા છો.
આ એક એવી વસ્તુ છે જેને લઈને બનાવટ નથી કરી શકાતી. એટલે કે, તમારી પાર્ટનર જો બેડ ટાઈમ દરમિયાન લાંબા શ્વાસ લે તો સમજી લો કે તે એક્સાઈટેડ છે. કોઈ મહિલા કે પુરૂષ પોતાના શ્વાસને વગર ઉત્તેજનાએ લાઉડ કે ફાસ્ટ ન કરી શકે. જો તે ઉત્તેજનાભર્યા અવાજ કાઢે તો સમજી લેવું કે બાજી તમારા હાથમાં છે અને તે પુરેપુરી મૂડમાં છે.
જો તમારી પાર્ટનર પગની આંગળીને વાંરવાર વાળી રહી હોય અથવા તમને ગ્રેબ કરવા ચાહતી હોય કે પછી એવી કોઈ હીન્ટ આપી રહી હોય તો સમજી લો કે તેના મનમાં તમારી નજીક આવવાની ઈચ્છા ચરમ પર છે. જો તમને મિક્સ્ડ સિગ્નલ મળી રહ્યા હોય તો શક્ય છે કે તે તમારા તરફથી પહેલ થાય તેવું ઈચ્છતી હોય. આવું હોય તો આપ તેને નજીક લાવી ફોરપ્લેની કોશીશ કરો.
તમે એક સારા પ્રેમી ત્યારે જ બની શકો જ્યારે તમારી પાર્ટનરના શરીરની ભાષા તમે સજી શકો. જો તમે નોટિસ કરો કે બેડ પર તેના મૂવ્સ તમારા મૂવ્સ સાથે મેચ કરી રહ્યા છે તો તેનો અર્થ છે કે તે પણ લવમેકિંગમાં બરાબરની ભૂમિકા ભજવી રહી છે. પરંતુ, જો આમ ન થતું હોય તો સમજવાની કોશીશ કરો કે તે શું ચાહે છે, ડિફરન્ટ અપ્રોચ અપનાવો. કંઈક નવું ફોરપ્લે ટ્રાય કરો.
ઈન્ટરકોર્સ દરમિયાન દરેક મહિલાની અલગ-અલગ બોડી લેંગ્વેજ હોઈ શકે છે. માટે જરૂરી નથી કે જે મહિલા એક પર ફીટ બેસે બીજી પણ ત્યાં જ ફીટ થાય. તેના ચહેરા પર ભાવ તો આ પ્રસંગે જ વાંચો જ સાથે જ એ પણ નોટિસ કરો કે તેની બોડી કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં છે કે નહીં. જો એવું કંઈ થતું લાગે કે જેનાથી તે ખુશ ન લાગતી હોય તો તેનો મતલબ છે કે તમારાથી કંઈક ચૂક થઈ રહી છે. અને હા, ઈશારાથી વાત ન બને તો તમે એકબીજાને પુછીને પણ પસંદ-નાપસંદ જાણી શકો છો.