હું ૧૮ વર્ષની યુવતી છું. માસિક નિયમિત હોવા છતાં મારા સ્તન અલ્પ વિકસિત છે. તે ઉન્નત થઈ શકે તે માટેનો કોઈ ઉપાય છે? લગ્ન તથા સંતાનોત્પતિ બાદ સ્તન આપોઆપ ઉન્નત થઈ જાય એમ સાંભળ્યું છે, તે સાચું છે?- એક કન્યા (વેરાવળ)
વક્ષસ્થળનો વિકાસ કરી શકે એવી કોઈ દવા કે ક્રીમ હજી સુધી શોધાઈ નથી તેમ જ એ માટેની કોઈ ચોક્કસ કસરત પણ નથી. આથી જે કુદરતી હોય, તેને સહજતાથી સ્વીકારી લઈ ે સંતુષ્ટ રહો. સંતાનોત્પતિ પછી સ્તનોમાં આપોઆપ વૃધ્ધિ થાય છે, તે વાત સાચી છે, સગર્ભાવસ્થાના બીજા મહિનાથી જ આ પરિવર્તન થવા લાગે છે. સગર્ભાવસ્થા અને શિશુને સ્તનપાન કરાવવાના સમય દરમિયાન સ્તન લચી ન પડે તે, તે માટે યોેગ્ય માપની બ્રા પહેરવી જરૂરી છે.
આ સાથે બીજી પણ એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે, દામ્પત્ય જીવનમાં અલ્પ વિકસિત સ્તનને લીધે જાતીય સુખ ભોગવવામાં કોઈ અવરોધ નડતો નથી. આમ છતાં જો કોઈ યુવતી લઘુતાગ્રંથિ અનુભવતી હોય, તો પ્લાસ્ટિક સર્જરી દ્વારા સ્તનના કદમાં વૃધ્ધિ થઈ શકે છે.
પુરુષની ઈન્દ્રિય માટે ઉત્તેજિત થવાની પ્રક્રિયા શું હોય છે?- એક પુરુષ (ભરુચ)
* પુરુષનું શિશ્નોત્થાન જોવાથી, સ્પર્શવાથી, કામુકવાતો સાંભળવાથી કે એની કલ્પના કરવાથી થાય છે. માણસના મગજમાં કામકેન્દ્ર ઉત્તેજિત થાય ત્યારે મેરુદંડ મારફત ઉત્તેજના નીચે તરફ જાય છે. ત્યાં અમુક નસો એ ઉત્તેજનાને જનનેન્દ્રિય ઉપકરણ સુધી પહોંચાડે છે.
આ પ્રક્રિયા દરમિયાન પેલ્વિસમાં લોહીનો પ્રવાહ વધે છે અને શિશ્ન ઉત્તેજિત થાય છે. પુરુષની ઉંમર જેમ જેમ વધે તેમ તેને તેને શિશ્નોત્થાન માટે વધુ પ્રત્યક્ષ ઉત્તેજનાની જરૂર પડે છે. તેમ છતાં ભય, અપરાધભાવ અને વ્યાકુળતા જેવી ચિંતાજનક સ્થિતિ કામોત્તેજનાની પ્રક્રિયામાં રુકાવટ ઊભી કરે છે.
મારે સાત માસનો ગર્ભ છે. મારા પગ, ઘૂંટી અને ક્યારેક ચહેરા પર પણ સોજો આવે છે. આ સોજા મોટે ભાગે સાંજને સમયે આવે છે. આ દિવસોમાં મારું વજન પણ વધી ગયું છે.- એક સ્ત્રી (નડિયાદ)
* ગર્ભાવસ્થના અંતિમ સપ્તાહોમાં પગ અને ઘૂંટી પર સોજા આવવા સામાન્ય છે. આમ છતાં પણ તમારું બ્લડપ્રેશર અને એલ્બ્યુમિન માટે તમારા પેશાબનું પરીક્ષણ કરાવો. સાથે સાથે તમારા વજનનો રેકોર્ડ પણ રાખો. આ દિવસો દરમિયાન પ્રીક્લેમ્પિસિયા થઈ શકે છે. આમાં ગર્ભવતી મહિલાનું વજન ખૂબ જ વધે છે. બ્લડ પ્રેશર પણ વધે છે. અને પેશાબમાં એલ્બ્યુમિન જાય છે. આ માટે તમારા ડોક્ટરની સલાહ લો.
પ્રશ્ન: હું ૧૮ વર્ષની યુવતી છું અને હોસ્ટેલમાં રહીને પેરામેડિક્લનો કોર્સ કરી રહી છું. મારી સમસ્યા મારા અતિશય મોટા સ્તન યુગ્મ છે. કોલેજના છોકરાઓ મને આ બાબતે ચીડવે છે. અને છોકરીઓ તો રીતસર રાત્રે વારાફરતી મારી સાથે સુઈને મારા ઉરોજો સાથે રમે છે. તેથી મને ચિંતા થાય છે કે આગળ જતાં તે લટકી નહીં પડે ને? કે પછી લગ્ન પછી તે વધુ નહીં વિકસે ને? એક યુવતી (અમદાવાદ)
ઉત્તર: સ્તનનો ઊભાર તમારા શરીરમાં રહેલી ચરબી તેમ જ વારસાગત રીતે હોય છે. તમારી વય મુજબ તમારા સ્તન યુગ્મ મોટા છે તેને માટે કોઈ તબીબની સલાહ લઈને ચોક્કસ પ્રકારની કસરત કરી શકાય. બાકી તેને માટે કોઈ ગ્રંથિ રાખવાની આવશ્યક્તા નથી. તેને કુદરતની દેન માનીને સ્વીકારી લો. તેમ જ હોસ્ટેલની છોકરીઓને તમારી સાથે રમત રમવા દેવી કે નહીં તે તમારા હાથની વાત છે. જો તમને તમારા ઉરોજો ઢીલાં પડી જવાની ચિંતા સાતવતી હોય તો તમે તેમની સામે કડક વલણ અપનાવો. જ્યાં સુધી લગ્ન પછી સ્તન યુગ્મ વિકાસ પામવાની વાત છે ત્યાં સુધી તે ગર્ભાવસ્થા દરમિયાન વિકસે છે.
પ્રશ્ન : જેમ કે સ્તન ઢીલાં પડી જવા, યોનિ માર્ગ પહોળો થઈ જવો, શીઘ્ર સ્ખલન, ચહેરા પર કરચલીઓ, કામસુખનો અભાવ ઈત્યાદિ. અહીં અમે તેમના પ્રશ્નોનાં ઉત્તરો એકસાથે આપવાનો પ્રયાસ કરીએ છીએ. – પાંચ બહેનો (ગુજરાત)
ઉત્તર : બાળકના જન્મ સાથે યોનિમાર્ગ પહોળો થઈ જવો અને શિશુના સ્તનપાનને કારણે સ્તન ઢીલાં પડી જવા એ સામાન્ય બાબત છે. ઉરોજોને કે યોનિમાર્ગને ફરીથી અગાઉ જેવા કરવા કોસ્મેટિક સર્જરી સિવાય કોઈ ઈલાજ નથી. શીઘ્ર સ્ખલનની સમસ્યા દૂર કરવા દેશી વાયગ્રા લઈ શકાય. પરંતુ આવા કોઈપણ ઉપાય-ઉપચાર અજમાવવાથી પહેલા સેક્સોલોજીસ્ટનો સંપર્ક કરવો સલાહભર્યું છે. શિશ્ન ટૂંકું કે પાતળું હોવાથી જાતીય સંબંધમાં ઉત્સાહ ન આવે એ માત્ર માનસિક અવસ્થા છે.